________________
પરિચ્છેદ
-
ઇંદ્રિય પરાજય–અધિકાર.
૭૫
પિતે કાળના મુખમાં છતાં બીજાને હણવું એ આશ્ચર્ય છે.
આર્યા કસ્તિતમૈોડફનાલીદ શિર રાતરા છે, एवं गतायुरपि सन् , विषयान्समुपार्जयत्यन्धः॥४॥ का. गु. U.)
જેમ સપના મોઢામાં આવી ગયેલ અધ શરીરવાળો દેડકો આયુષ વિનાને થઈને પુષ્કળ માખીઓને ખાય છે, તેમ અહીં કાળના મોઢામાં આવી ગયેલો મનુષ્ય પણ અંધ જે બનીને વિષયો ભેગવે છે. મતલબ કે ઇન્દ્રિયને પરાજય નહિ કરનારા પુરુષો આવી મેહદશા ભેગવે છે. ૪
વિષયમાં રચ્યા પચ્યા રહેવાથી અનેક પ્રકારની હાનિ. આ
ઉપગાત. (પ થી ૮) संसारपाशो नरके निवासः, शिष्टेषु हासः सुकृतस्य नाशः। दास्यावकाशः कुयशोविलासो, भवन्ति नृणां विषयाभिषङ्गात् ॥ ५॥
મનુષ્યોને વિષયના સંગથી સંસારમાં બંધન, નરકમાં નિવાસ, સહુરૂમાં પિતાની હાંસી, પુણ્યને નાશ, અને ખરાબ યશને વિલાસ-(જગતમાં અપયશને ફેલાવે ) થાય છે. તેમ દાસપણું કરવાની તક પણ આવે છે. ૫
- મરણભય-પ્રમાદત્યાગ. वध्यस्य चौरस्य यथा पशोर्वा, संप्राप्यमाणस्य पदं वधस्य । । शनैः शनैरेति मृतिः समीपं, तथाखिलस्येति कथं प्रमादः ॥ ६॥ ।
ફાંસીની સજા થયેલ ચારને અથવા વધ કરવાને સ્થાનકે લઈ જવાતાં પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વને મૃત્યુ “નજીક આવતું જાય છે, ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય?૬
અધિરહણ–ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે, મા જાણે દીકરો માટે થયે પણ આઉખામાંથી ઓછા થયો. દરેક કલાક, દરેક મિનિટ અને દરેક સેકંડ પિતાનું કામ કર્યું જાય છે, તેથી ઘડીમાંથી પડતી રેતીની દરેકે દરેક કણને સોનાની ગણીને તેને સદુપયોગ કરે. કુદરતી રીતે શરીરનું બંધારણ પણ ઉદ્યોગ તરફ જ વલણ ધરાવે છે અને તેથી શારીરિક કે માનસિક કાર્ય કરતાં પોતાની ફરજ બજાવવા યત્ન કર, એ કર્તવ્યપરાયણતા છે.
વખતની દેવીને અંગ્રેજીમાં આ પ્રમાણે ચિત્રી છે, તેના તાળવા ઉપર 1 Goddess of Time has been personified.