________________
૫૫
પરિકેદ.
ચારિત્રસુખ-અધિકાર. प्रिया क्षान्तिः पुत्रो विनय उपकारः प्रियसहद, સહાય વૈરાણં પ્રારા થી સ યુવી | ૨ |
જૂત્તિવમુરારી. ગાભ્યાસ જે યોગીને પિતા છે, વિષયમાંથી નિવૃત્તિ માતા છે, વિવેક (શરીરમાં) સુંદરતા છે, નિત્ય નિરિચ્છા બહેન છે, ક્ષાન્તિ પ્રિયા છે, વિનય પુત્ર છે, ઉપકાર પ્રિય મિત્ર છે, વૈરાગ્ય સાહાયક છે અને સત્વેષ ઘર છે, તે ગીજ સુખી છે. ૧૬.
સર્વ દેવકરતાં વીતરાગી સુખી.
शार्दूलविक्रीडित (१७ थी २१). तमो नागपतेर्भुजङ्गवनिताभोगोपचारैः परै
स्तन्नो श्रीसविलाससङ्गमशतैः सारैर्मुरारेः किल । तन्नो वज्रधरस्य देववनिताक्रीडारसैनिर्भरैर्यत्सौख्यं बत वीतकाममनसां तत्त्वार्थतो योगिनाम् ॥ १७ ॥
काव्यमालागुच्छक सप्तम. . તત્ત્વથી (યથાર્થ રીતે) જે સુખ (આનન્દ) તૃષ્ણારહિત મનવાળા ગીએને છે તે સર્વોત્કૃષ્ટ નાગકન્યાના ભેગેપચારથી નાગરાજને પણ નથી, શ્રેષ્ઠ લક્ષમીજીના વિલાસયુક્ત અનેક વખત સંગોથી વિષ્ણુને પણ નથી અને અતિશય દેવાંગનાઓના કીડા વડે ઈન્દ્રને પણ નથી. ૧૭.
દીક્ષા સર્વસુખકારી છે. विश्वानन्दकरी भवाम्बुधितरी सर्वापदां कर्तरी,
मोक्षाध्वैकविलङ्घनाय विमला विद्या परा खेचरी । दृष्टया भावितकल्मषापनयने बद्धा प्रतिज्ञा दृढा, रम्याहच्चरिता तनोतु भविनां दीक्षा मनोवाञ्छितम् ॥ १८॥
થાય. વિશ્વને આનન્દ આપનારી, સંસારસાગરમાંથી તારનારી, સમગ્ર આપત્તિને કાપનારી, મેક્ષમાગને લંઘવા (મોક્ષને પામવા સર્વોત્તમ નિર્મળ બેચરી વિદ્યારૂપ, દૃષ્ટિથી કરેલાં પાપને નાશ કરવામાં દઢ બાંધેલી પ્રતિજ્ઞારૂપ