SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ વ્યાખ્યાન સાહિત્યસર્ભગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ ઉત્તમ કીત્તિ કરનારું અને રાજાઓને નમવા ગ્ય છે એટલું જ નહિ પણ સર્વનાં મન હરીને મોક્ષસુખસુધી પિતાની રમણીયતા બતાવે છે. ૧૩. તપનું ફળ કેઈથી જાણી શકાતું નથી. રિળિી (૨૪ થી ૬). यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं, सहाय्यः संवासः श्रुतमुपशमैकवतफलम् । मनो मन्दस्पन्दम्बहिरपि चिरायातिविमृशन जाने कस्येयम्परिणतिरुदारस्य तपसः ॥ १४ ॥ आत्मानुशासन. જે આ ઇચ્છાનુસાર વિહાર, દીનતાવિના ભેજન, ઉત્તમ પુરૂષોની સાથે સહવાસ, ઉપશમરૂપ મુખ્યત્રત જેના ફળરૂપ છે એવું શાસ્ત્રશ્રવણું, નિશ્ચલમન, બહાર પણ નિશ્ચલતા, લાંબા સમય સુધી પણ વિચારતાં હું નથી જાણતા કે આ કયા ઉદારતનું પરિણામ છે? આ સમગ્ર લક્ષણે કાંઈ ચાતુરીથી તેમ અભૂતપથી પ્રાપ્ત થતાં નથી. ૧૪ ચક્રવર્તી રાજાના જેવો મેગીને રાજમહેલ, मही रम्या शय्या विपुलमुपधानं भुजलता, वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः । स्फुरदीपश्चन्द्रो विरतिवनितासङ्गमुदितः, सुखं शान्तः शेते मुनिरतनुभूतिर्नृप इव ॥ १५ ॥ મતૃપિરાયરાત. પૃથ્વીરૂપી સુંદર શયન, વેલા જેવા હાથ એજ મેટું ઓશિકું, આકાશ એ જ ચંદની, અનુકૂળ (પિતાને જોઈએ તે વખતે ફરકતો) પવન એજ વ્યજન-પંખ, ચંદ્ર એજ ચળકતે દીવ, વિરતિ (વૈરાગ્ય) રૂપી સ્ત્રીના સંગથી હર્ષવાળે મુનિ, પુષ્કળ સમૃદ્ધિવાળા રાજાની માફક શાંત થઈ સુખે સુવે છે. ૧૫. યોગીનું ગ્રહકુટુંબ. पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी, વિા લૌતિકની મગની I
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy