________________
પરિચ્છેદ.
થારિત્રવ ન-અધિકાર,
ક્રુષાયા ચારિત્રના ધાતક છે. उपेन्द्रवज्जा.
૪૯
कषायमुक्तं कथितं चरित्रं, कषायवृद्धावपघातमेति । यदा कषायः शममेति पुंसस्तदा चरित्रं पुनरेति पूतम् ।। २९ ।। કષાયા ( ક્રોધ, માન, માયા, લાલ) થી મુક્ત એવું જે ચરિત્ર તે કષાયે વધતાં નાશ પામેછે અને જ્યારે પુરૂષના કષાયાષ શાન્તિને પામેછે, ત્યારે પાછું તે શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થાયછે. ર૯
કષાય તથા ચારિત્ર્યને પરસ્પર શત્રુતા. ૩૫નતિ (૩૦-૩).
कषायसङ्गः सहते न वृत्तं समार्द्रचक्षुर्न दिनं न रेणुम् ।
काषायसङ्गं विधुनन्ति तेन, चारित्रवन्तो मुनयः सदापि ॥ ३० ॥
જેમ હમેશાં ભીની રહેતી આંખ સૂર્ય કે રજને સહન કરી શકતી નથી તેમ કાયને સંગ ચારિત્ર્યને સહન કરી શકતા નથી તેથી શુદ્ધ ચારિત્રવાળા મુનિએ નિરંતર કષાયેાના સરંગના નાશ કરી નાંખેછે. અર્થાત્ ાતે તેમાંથી સદ્દા મુક્ત રહેછે. ૩૦..
ચારિત્રથી પ્રાપ્ત થતી નિર્ભયતા.
निःशेष कल्याणविधौ समर्थ, यस्यास्ति वृत्तं शशिकान्तिकान्तम् । मर्त्यस्य तस्य द्वितयेऽपि लोके, न विद्यते काचन जातु भीतिः ॥३१॥ सुभाषितरत्नसन्दोह.
સમગ્ર કલ્યાણાની વિધિમાં સમથ એવું અને પૂર્ણ ચન્દ્રની કાન્તિ જેવું ઉજ્જ્વળ જે મુનિ પુરૂષનું શુદ્ધ ચારિત્ર છે, તેને લીધે મહાત્માને આ લેાકમાં તથા પરલાકમાં પણ કોઇ દિવસ કેઇ જાતની ખીક રહેતી નથી. અર્થાત્ જો આનન્દમય એવા મોક્ષસુખની અભિલાષા હાય ! શુદ્ધ ચારિત્રનું યથા આ અધિકારમાં કહ્યા મુજમ પાલન કરવું. ૩૧.
શુદ્ધ ચારિત્ર પાળવાના સાધનરૂપ કાઇ પણ પ્રકારની દીક્ષાની જરૂર.
दस विहापवज्जा पत्ता तंजहा
१ छंदा २ रोसा ३ परिजना, ४ सुविणा ५ पडिसुया चेव