________________
---
--
--
--
--
-
-
-
--
--
--
-
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ
ચોથી ગાનિસેવળનામની શક્તિ. भादाननिक्षेपविधेर्विधाने, द्रव्यस्य योग्यस्य मुनेः स यत्नः । आदाननिक्षेपणनामधेयां, वदन्ति सन्तः समिति पवित्राम् ॥ १९ ॥ પિતાને (મુનિને) એગ્ય એવા પદાર્થનું ગ્રહણ કરવું તથા તે તે સ્થાનમાં પાછું મૂકવું આવા કાર્યના વિધાનમાં મુનિનો જે પત્ર છે. તેને “ગાના નક્ષેપળ” નામની પવિત્ર “સામતિ” સહુરૂષ કહે છે, અર્થાત્ જતુઓને નાશ ન થાય તેવી રીતે પદાર્થનું ગ્રહણ નિક્ષેપનું કાર્ય કરવું. ૧૯ ' પાંચમી “પરિણાગન” નામની સમિતિ. - दूरे विशाले जनजन्तुमुक्ते, गूढेऽविरुद्धे त्यजतो मलानि ।
पूतां प्रतिष्ठापननामधेयां, वदन्ति साधोः समिति जिनेन्द्राः ॥ २० ॥
જે મુનિ ગામથી દૂર, વિશાલ, મનુષ્ય તથા જંતુઓથી રહિત, એકાન્ત, વિરોધહીન એવા સ્થળમાં મળને ત્યાગ કરે છે તેને જિનેન્દ્ર ભગવતે સાધુની
તિદાન નામની પવિત્ર સમિતિ કહે છે અર્થાત્ સાધુએ ઉપયુક્ત સ્થળમાં મત્સર્ગાદિ કરવું. ૨૦
પાંચ રિને પ્રબોધ કોણ કહે છે? समस्तजन्तुमतिपालनार्थाः, कर्माश्रवद्वारनिरोधदक्षाः। इमा मुनीनां निगदन्ति पञ्च, पञ्चवमुक्ताः समितीर्जिनेन्द्राः ॥ २१ ॥
સમગ્ર પ્રાણી માત્રનું પાલન કરવું એજ જેને એક અર્થ છે અને જેઓ પ્રાણાતિપાતાદિ પાંચ પ્રકારના આશ્રવ કમેનાં દ્વારેને બબ્ધ રાખવામાં સમર્થ છે અને જેઓ પંચત્વ (મરણધર્મ) થી મુક્ત થઈ ગયા છે એવા જિનેન્દ્ર ભગવો નિશ્ચય કરીને મુનિઓની આ પાંચ પતિએ કહે છે. ૨૧.
ત્રણ પ્રકારની ગુપ્તિઓ. . प्रवृत्तयः स्वान्तवचस्तन्ना, सूत्रानुसारेण निवृत्तयो वा ।।
यास्ता जिनेशाः कथयन्ति तिस्रो, गुप्तीर्विधूताखिलकर्मबन्धाः॥२२॥
મુનિએ પિતાની મન, વચન અને કાયાની જે જે પ્રવૃત્તિઓ કરવી અથવા તે તે કર્મોમાંથી નિવૃત્તિઓ કરવી તે સૂત્રને અનુસારેજ કરવી આવી રીતની