________________
પરિ છે.
ચારિત્રવણન-અધિકાર. હવે પાંચ પ્રકારની સમિતિ કહેવાય છે તેમાં પ્રથમ કૃતિ.
ઉપેન્દ્રવBI. युगान्तरप्रेक्षणतः स्वकार्याद, दिवा यथा जन्तुविवर्जितेन । यतो मुनेर्जीवविराधहान्या, गतिवरेर्यासमितिः समुक्ता ॥ १६ ॥
પ્રથમ તે કોઈ પણ સ્થાનમાં જવું હોય તે પિતાના કાર્યને માટેજ જવું, તેમાં પણ માર્ગમાં યુગ (બળદના કાંધઉપર રહેતી ધુંસરી) ના પ્રમાણ જેટલી ભૂમિનું નિરીક્ષણ કરી, તેઉપર પગ મૂકે અને તે પણ દિવસેજ ગતિ કરી શકાય અને કદાચ રાત્રિએ માત્રાદિ કારણે જવાનું થાય તે દિવસે જે જગ્યાને જતુ વર્જિત જોયેલ છે, તે પ્રદેશમાંજ જઈ શકાય. મુનિની આ પ્રમાણે વત્તન કરવાથી જાની પીડા માં થતી નથી એવી ગતિરૂપ ઉત્તમ એવી સમિતિ કહેલી છે. ૧૬.
બીજ માવાણતિ.
ઉપનાતિ (૧૭ થી રર). आत्मप्रशंसापरदोषहासपैशुन्यकार्कश्यविरुद्धवाक्यम् । विवर्त्य भाषां वदतां मुनीनां, वदन्ति भाषासमिति जिनेन्द्राः ॥१७॥
પિતાની પ્રશંસા, બીજાના દોષની હાંસી. ચાડીઆપણું, કઠેરપણું અને વિરૂદ્ધ વાક્ય આવી રીતની ભાષાને ત્યાગ કરીને ઉપર્યુકત દોષથી રહિત એવી પવિત્ર ભાષાને બોલનાર એવા મુનિઓનું તે માવાણમિતિ નામનું વ્રત થાય છે. એમ જિનેન્દ્ર ભગવોએ કહ્યું છે. ૧૭.
. ત્રીજી જળાભિતિ. ' ગગુનિવમા, મનોવાવિયુદ્ધા . स्वकारणा या मुनिपस्य भुक्तिस्तामेषणाख्यां समिति वदन्ति ॥ १८ ॥
ઉદ્રમ. ઉત્પાદન વિગેરે ભેજનના દોથી જે રહિત છે, અને જે મન, વચન અને કાયાના વિક૯પોથી શુદ્ધ છે અને જે ભેજન મુનિએ ગોચરી કરી પિતાને માટેજ આણેલું છે તેવા આહારનું જે ભક્ષણ કરવું તેને મુનીન્દ્રો તીર્થકરે પા નામની સમિતિ કહે છે. ૧૮.