________________
ચારિત્રવણ ન—અધિકાર
પાંચ આશ્રવ કર્મોના વિરામપૂર્વક હિંસાદિ પાપકર્મથી નિવૃત્તિ તે ઉત્તમ વ્રતા છે.
પરિચ્છેદ.
हिंसानृतस्ते यजनातिसङ्गनिवृत्तिरूपं व्रतमङ्गभाजाम् । पञ्चमकारं शुभसूतिहेतु जिनेश्वरैर्ज्ञातसमस्ततस्त्वैः ॥ ९ ॥
૪૩
હિંસા, અસત્ય ભાષણ, ચારી અને મનુષ્યને અતિસંગ (મૈથુન અને પરિગ્રહ) આ કાર્યાની નિવૃત્તિરૂપ પાંચ આશ્રવાના વિરામરૂપે પાંચ પ્રકારનું વ્રત દેહધારી પુરૂષોનું પુણ્યાત્પાદનના કારણરૂપ છે એમ સમગ્રતત્ત્વને જાણુનાર એવા શ્રીજિનેશ્વર ભગવાને કહ્યું છે. ૯.
મુનિએનું પહેલું અહિંસાવ્રત,
जीवास्त्रसस्थावरभेदभिन्नास्त्रसाश्चतुर्धात्र भवेयुरन्ये ।
पञ्चमकारं त्रिविधेन तेषां रक्षा ह्यहिंसाव्रतमस्ति पूतम् ॥ १० ॥
"
ત્રસકાય ( જંગમ પ્રાણીએ) અને વૃક્ષાદિ સ્થાવર પ્રાણીએ એમ બેન્નુથી જીવેા એ પ્રકારના છે, તેમાં ત્રસકાય જીવા ( નારકી, તિર્યંચ્, મનુષ્ય અને દેવ) એમ ચાર પ્રકારના છે અને સ્થાવર પ્રાણીઓ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) એમ પાંચ પ્રકારના છે, તે પ્રાણીઓની મન વચન-કાયાયે કરીને કર્તા, કારયિતા અને અનુમૈયિતા આમ ત્રણ ત્રણ પ્રકારે રક્ષા કરવી. આ પવિત્ર એવું અહિંસાવ્રત છે. ૧૦.
તેમજ સાધુએ પાણી કેવું પીવું ?
स्पर्शेन वर्णेन रसेन गन्धाद्यदन्यथा वारि गतस्वभावम् !
तत्माशुकं साधुजनस्य योग्यं, पातुं मुनीन्द्रा निगदन्ति जैनाः ॥ ११ ॥
સ્પથી, રંગથી, રસથી અને ગંધથી જે પાણી ખીજી રીતના સ્વભાવને પામ્યું છે અર્થાત્ ઉષ્ણાદિ થવાથી જેણે પાતાનુ સ્વરૂપ ફેરવી નાખ્યું છે એવું પવિત્ર (દોષરહિત). જળ સાધુજનને પીવા ચાગ્ય છે, એમ શ્રીજિનેધરા કહેછે. ૧૧
મુનિએનું સત્ય ભાષણરૂપી બીજું વ્રત,
यथार्थवाक्यं रहितं कषायैरपीडनं प्राणिगणस्य पूतम् । गृहस्थभाषाविकलं यथार्थ, सत्यत्रतं स्याद्वदतां मुनीनाम् ॥ १२ ॥