________________
૪૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
स्रग्धरा.
Here areटकं नवपदसहितं जीवषट् कायलेश्याः, पञ्चान्ये वास्तिकाया व्रतसमितिगतिज्ञानचारित्रभेदाः । इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितैः प्रोक्तमहद्धिरीशैः,
प्रत्येति श्रदधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धबुद्धिः || १५ | सूक्तिमुक्तावली.
સમ
ત્રિકાલ, છં દ્રવ્ય, નવ પદ, ષટ્જવનિકાય, છ લેશ્યા, પાંચ અસ્તિકાય, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ચાર ગતિ, પાંચ જ્ઞાન અને ચારિત્રના ભેદ્ય—એ સ મેાક્ષનું મૂળ છે, એમ ત્રણ ભુવનેએ પૂજેલા એવા શ્રી અરિહંત ભગવાનાએ હેલ છે, તે ઉપર જે બુદ્ધિમાન મનુષ્ય પ્રતીતિ રાખે, શ્રદ્ધા કરે, અને તેને આચરે, તે મનુષ્ય શુદ્ધ બુદ્ધિવાળા ગણાયછે. ૧૫.
શુદ્ધ શ્રદ્ધાનું ભાન થવામાટે સૂચના આપી આ સમ્યક્ત્વસ્વરૂપ ૬૭ એલઆશ્રય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
->. ચારિત્રવર્ગન ધિાર.ક
366666
પ્રત્રજ્યાને પ્રાપ્ત થયેલ મુનિ કે જે ખીજાઓને સમ્યકત્વના આપ કરસ્નાર છે તેનું શું કર્તવ્ય છે? આ ખાખત જાણવાની સાધુને ઘણીજ અગત્ય છે. કારણકે ચારિત્રહીન એવા યતિનું જીવન પ્રાય છે તે એટલે સુધી કે સત્શાસ્ત્રોનું દર્શીન અને તેનુ યથાર્થ જ્ઞાન સાધુએ પ્રાપ્ત કરેલ હાય પરંતુ જો તે સાધુમાં ઉત્તમ ચારિત્ર ન હોય તે શાસ્ત્રાનું દન જ્ઞાન વિગેરે બધુ મેાક્ષમાટે નિષ્ફળજ છે. જેથી સચારિત્રના પાલનની યતિને ઘણીજ જરૂર છે. તે સત્ ચારિત્રાનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારના આરભ કરવામાં આવેછે. તે આ અધિકારનું યથા પરિશીલન કરી મુનિયોં આ વ્યાખ્યાનકારના પ્રયતને સફળ કરશે.