SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સમ્યકત્વસ્વરૂપ ૬૭ એલ-આશ્રય-અધિકાર. સમ્યકત્વનાં છ સ્થાન. इन्द्रवज्रा. अस्तीति नित्यः कुरुते कृतानि भुङ्क्तेऽस्ति निर्वाणमथास्ति #मोक्षम् । स्थानानि सम्यक्त्ववतामनि, श्रद्धानगम्यानि भवन्ति षोढा ॥ १२ ॥ " ૩૯ ૧ જીવ છે, ૨ તે જીવ નિત્ય છે, ૩ તે જીવ કર્માંનેા કર્તા છે, ૪ તે જીવ કમેનિા લેાક્તા છે, ૫ તે જીવને મેાક્ષ છે અને ૬ તેને માક્ષના ઉપાય છે— આ છે સમ્યકત્વવાળા પુરૂષાએ માનવા ચેગ્ય સ્થાન છે. તે શ્રદ્ધાથી પ્રાપ્ત થઇ શકેછે. ૧૨. સમ્યક્ત્વની છ ભાવના अनुष्टुप् . मूलं द्वारं प्रतिष्ठानमाधारो भाजनं निधिः । सम्यक्त्वे सर्वधर्मस्य, षोढा तद्भावना भवेत् ॥ १३ ॥ ૧ સમ્યક્ત્વ, ચારિત્ર ધરૂપી વૃક્ષનું મૂળ છે, ૨ સમ્યક્ત્વ, ચારિત્ર ધર્મરૂપી નગરમાં પેશવાનું દ્વાર છે, ૩ સમ્યકત્વ, ચારિત્ર ધરૂપી મેહેલના મૂળ પાયે છે, ૪ સમ્યકત્વ ચારિત્ર ધરૂપી વિતને આધાર છે, ૫ સમ્યકત્વ ચારિત્ર ધ રૂપી રસનું પાત્ર છે અને ૬ સમ્યક્ત્વ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણાના ભંડાર છે એવી રીતે સમ્યક્ત્વને વિષે છ પ્રકારની ભાવના થાયછે. ૧૩. રાજાપ્રતિ ઉપદેશ. उपजाति. सम्यक्त्वमित्थं नृप सप्तषष्टिभेदैर्विशुद्धं प्रतिपालनीयम् । स्थानानि मिथ्यात्वमयानि यानि, भवन्ति भूयः प्रवदामि तानि ॥ १४॥ नरवर्मचरित्र. હે રાજા, આ પ્રમાણે સણસઠ ભેદ (એલ) વડે શુદ્ધ એવું સમ્યકત્વ પાળવું તેમાં જે મિથ્યાત્વમય સ્થાનેા છે, તેને હું ફરીવાર કહુંછું.+ ૧૪. * મથાસ્તુપાયઃ । કૃત્યવિ પાઃ । + મિથ્યાત્વ સ્થાનેા મિથ્યાત્વ અધિકારમાં જુએ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy