________________
પરિચ્છેદ. સમ્યક્ત્વસ્વરૂપ ૬૭ એલ-આશ્રય-અધિકાર.
૩૭
કિત્સા, પ્રશંસા અને સંસ્તવ-એ પાંચ પ્રકારનાં દૂષણ સમ્યક્ત્વને દોષિત કરનારાં છે, તેથી તેને સર્વથા ત્યાગ કરવા. પ.
સમ્યક્ત્વમાં દશ પ્રકારના વિનય.
इन्द्रवज्रा.
पञ्चप्रकारे परमेष्ठिवर्गे, धर्मे श्रुतौ शासनचैत्ययोश्च ।
सद्दर्शने यो विनयः स विज्ञेर्विज्ञेय इत्थं दशधापि सम्यक् || ६ ||
૧ અરિહંત દેવ, ૨ સિદ્ધ ભગવાન્, ૩ આચાર્ય ભગવાન, ૪ ઉપાધ્યાય અને ૫ સં સાધુ એ પાંચ પરમેષ્ઠી, ૬ ચારિત્રધર્મ', છ શ્રુતસિદ્ધાંત, ૮ ચતુવિષસંઘ, ૯ ચૈત્ય (અરિહન્તની મૂત્તિ) અને ૧૦ સમ્યગ્દર્શન— એટલાને વિનય કરવા એ દશ પ્રકારને વિનય સુજ્ઞ પુરૂષોએ સમ્યકત્વને વિષે જાણવા જોઈએ. ૬.
સમ્યક્ત્વના પ્રભાવને વધારનારા આર્ડ પ્રભાવી. ૩૫નાતિ (૭ થી ૨૨).
वादी कविर्धर्मकथस्तपस्वी, नैमित्तिकः प्रावचनी सुसिद्धः । विद्याधरोऽष्टौ प्रतिभाप्रभावात्मभावकाः श्रीजिनशासने स्युः ।। ७ ।।
૧ ન્યાયથી વાદ કરનાર, ૨ કવિ, ૩ ધર્મની કથા કહેનાર, (ધમે પદે શક), ૪ તપસ્વી, ૫ નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), ૬ જિનમત તથા પરમતને જ્ઞાતા, ૭ આકાશગામિની વિદ્યા વગેરે સિદ્ધિવાળા, અને ૮ મંત્રવિદ્યા જાણુનાર—એ આઠ પ્રતિભાના પ્રભાવથી શ્રી જિનશાસનના પ્રભાવક કહેવાયછે. છું,
સમ્યકત્વનાં પાંચ ભૂષા.
कौशल्यमुचैर्जिनशासनेऽस्मिन् प्रभावना तीर्थनिषेवनानि ।
,
भक्तिः स्थिरत्वं सुगुणाश्च पञ्च, सम्यक्त्वमेते प्रविभूषयन्ति ॥ ८ ॥
“ શકા—વીતરાગના વચનમાં સંશય કરવા કાંક્ષા—જિનમત સિવાય અન્યમતની વાંછા કરવી, વિચિકિત્સા— ધર્મના વિષે સદેહ રાખવા.
પ્રશંસા—કુલિંગી નિહ્નવાદિ પાખંડી લેાકેાની પ્રશંસા કરવી, સ...સ્તવ—મિથ્યાત્વી લકાના પરિચય રાખવા.