SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સમ્યકત્વમાં ચતુર્વિધ શ્રદ્ધાનું પ્રતિપાલન કરવું જોઈએ. “ફન્દ્રવજ્ઞી. जीवादितत्त्वेषु सुसंस्तवो यः, सेवा सुदृष्टिनतिनां न सङ्गः । કાગમાનાં નાનાં, શ્રદ્ધા વધુ પ્રતિપાની || 3 | ૧ જીવ-અજીવ વગેરે નવ તને પરિચય, ૨ સમ્યગદષ્ટિ પુરૂષની સેવા, અથવા પંચ મહાવ્રતધારીઓની શુશ્રષા, અને ૩ ઉત્સુત્ર પ્રરૂપણ કરનારા નિહાવાદિને ત્યાગ, ૪ કુદર્શનીઓને અસંગ એ ચાર પ્રકારની શ્રદ્ધા પાલન કરવી જોઈએ. કે. સમ્યકત્વનાં ત્રણ લિંગ. વસન્તતિમ (૪–૫). अर्हत्प्रणीतकृतिभङ्गनयानुयोगशुश्रूषणा प्रतिदिनं जिनधर्मरागः । श्रीमन्जिनेषु जिनधर्मरतेषु वैयाकृत्यं विधेति मुनयः प्रवदन्ति लिङ्गम् ॥४॥ ૧ શ્રી વીતરાગ પ્રભુએ પ્રરૂપેલ આગમ, સપ્તભંગી, નય અને ચાર પ્રકારના અનુગને સાંભળવાની અભિલાષા. ૨ પ્રતિ દિવસ જિનધમ ઉપર રાગ. ૩ જિનધર્મમાં તત્પર એવા દેવ, ગુરૂ પ્રમુખ ઉત્તમ પુરૂષેની વૈયાવચ્ચ કરવી એ ત્રણ લિંગ સમ્યકત્વનાં કહેવાય છે. ૪. સમ્યત્વની ત્રણ શુદ્ધિ અને પાંચ દૂષણ. देवो जिनो जिनमतं जिनमार्गरक्षा, ___ संसारसारमिति शुद्धिरिह विधेयम् । शङ्कादिदोषनिवहो ननु पञ्चभेदः, सम्यक्त्वदूषणकरः परितोऽपि हेयः ॥ ५ ॥ શ્રી જિનભગવાન દેવ, જિનભગવાને પ્રરૂપેલે ધર્મ અને જિનમાર્ગનું રક્ષણ-એજ આ સંસારમાં સાર છે, એમ મન, વચન અને કાયાની શુદ્ધિથી માનવું, એ સમ્યકત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ છે, અને શંકા, કાંક્ષા, વિચિ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy