________________
પરિચ્છેદ.
સમ્યકલ-અધિકાર.
૩૩
હાવાથી તાનિત પાપ તા હોયજ ક્યાંથી ? ભગવાન સૂત્રકાર પણ સમષ્ટિ જીવેામાટે કમાવેછે કે, બહિર્દષ્ટિને ત્યાગ કરી સમસ્ત જગતથી ઉદાસીન ભાવે વર્તી સર્વ પ્રાણીમાત્રને આત્મવતા લેખવતાં થકાં નિજ સ્વરૂપમાં સામગ્ર રહેવું; આથી સમજાયું હશે કે પ્રથમ આત્મા અનાત્માનું જ્ઞાન થાય પછીજ ષટ્ જીવ નિકાયને વિષે યા થાય, આત્મજ્ઞાનસહિત યા પાળવાથી તે સાધક અથવા સાધુ સર્વ પ્રકારે સયત થાયછે; માટે આત્મજ્ઞાનનેજ સર્વથી પ્રથમ પદ આપવું ઘટેછે, તે માટે સમસ્ત ઉપાય પ્રયુંજવા ઘટેછે, અને જે કાઇએ યુક્તિ, અનુભવ, શાસ્રશ્રવણુ કે અભ્યાસ, એ ત્રણ અથવા તે ત્રણમાંથી ગમે તે એકદ્વારા પણ જ્ઞાન મેળવ્યું હશે તે તે તેટલે દરજજે સત્યાસત્ય સમજીને સત્ય વસ્તુનુંજ ગ્રહણ કરશે; માટે આત્માથી ભવ્યપ્રાણીએએ યથાર્થ જ્ઞાનપૂર્વક જ્યણાનુસાર શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા સમ્યક્ પ્રકારે પાળવામાટે તેમનું ભાખેલું અત્યત અમૂલ્ય ઐધિરન જે સમ્યકત્વ, તેની પ્રાપ્તિ સદ્દગુરૂગમ્ય કરવાના નિરંતર ઉદ્યમ રાખવા. તથાસ્તુ. કિં બહુના.
* સંસારમાં આત્માર્થી સભ્યષ્ટિ જીવન વ્યવહાર.
દૃષ્ટાંત--એક સુમતિચંદ્ન કરીને વિજયપુર નગરમાં ધનાઢય વ્યાપારી પાતાની એક સુશીલ પત્ની તથા એક ખાળક પુત્રસાથે સુખે રહેતા હતા; શેઠ પૈસેટકે સુખી, નીતિવાન, પરોપકારી અને ન્યાયી હાવાથી શહેરમાં તેની મેટી આબરૂ હતી, તથા રાજ્યમાં પણ તેનું ઘણું સારૂં માન હતું; એકદા દૈવયેાગે અશુભ કર્માંના ઉદયે શેઠે એક મેહુનિત ભૂલ કરી તે એ કે, શહેરમાં મળેવના મહેાટા મેળા વખતે, પેાતાના પાંચ-સાત વરસની ઉમ્મરના બાળકને આઠથી દશ હજારના દાગીના–ઝવેરાત પહેરાવીને, શેઠજી એક નેાકરસાથે મેળામાં પીસહિત ફરવા નીકળ્યા, ત્યાં કાઇક સ્થળે કોઇ ગમત, રમતમાં, કે સુંદર દેખાવ જોઇને બાળક ત્યાં ઉભા રહ્યા, જે વખતે તેનાં માખાપ થોડે આગળ નિકળી ગયાં હતાં, અને નાકરની નજર પણ મેળામાં આસપાસ તટ્વીન હાવાથી બાળક ઉપર કોઇનું પણ ધ્યાન ખરાખર રહ્યું નહિ. તેજ અરસામાં કેઇ એક ઉઠાવગીર શેહેરી બદમાસ, જે, તે માળકની પૂઠેને પૂઠેજ લાગી રહ્યા હતા, તેને આ તક મળતાં ખાળકને ઉપાડીને એકદમ ભીડમાંથી બહુાર લઇ જઇને મુખ ખાવીને એકાંત ફ઼ાઇ ધાર જગ્યામાં જઇ તેનું સર્વસ્વ અમૂલ્ય ઝવેરાત વિગેરે ઉતારી લઇને તેને એક કૂવામાં ફેંકી દીધા; આ વખતે રાતના આઠ વાગ્યાના સુમાર હતા; પાંચેક મિનિટ નહીં થઇ હોય તેવામાં ૪પતી તથા નાકર બાળકને જોવા લાગ્યા, પણ તેને ક્યાંય ન દીઠા,
૫
*
સજ્જન સન્મિત્ર.