________________
પરિ છે,
સમ્યકત્વ-અધિકાર. ખાસ પ્રજનભૂત છે; બ્રાંતિ એજ મિથ્યાત્વ, અને વસ્તુને યથાર્થ છે તે સમ્યકત્વ છે; કેમકે આ જગતમાં બ્રાંતિથી જ એક વસ્તુમાં અન્યત્વને આપ થાય છે, આત્મામાં અનાત્મને અને અનાત્મામાં આત્માને આરેપ, તેમજ તે આપનાં અનેક પ્રકારનાં સ્વરૂપે માત્ર ભ્રાંતિને લઈને જ પ્રકટે છે. આમા ઉપરથી ભ્રાંતિનું આવરણ ન્યૂન અંશમાં ખશી જવું તેજ સમ્યકત્વ છે; અને અભ્રાંતિ થયેલ ન્યૂન અંશ, સર્વશ ને બ્રાંતિરહિત પદે અર્થાત કેવલ્ય કટિમાં લાવી મૂકે છે; વસ્ત્રને એકજ તાંતણે સળગાવતાં જેમ ધીમે ધીમે આખું વસ્ત્ર ભસ્મીભૂત થાય છે, તેમ આત્મબ્રાંતિનું આવરણ એક અંશમાં ખસી જતાં સર્વ આવરણ વિલય થઈ જવા એગ્ય છે; બીજને ચંદ્ર જેમ કમે કમે પૂર્ણિમાના ચંદ્રમામાં રૂપાંતર પામે છે તેમ બ્રાંતિના વિલય થકી બીજજ્ઞાન કેમે કમે કેવલ્યને પ્રાપ્ત થવા ગ્ય છે, અને એટલાજ માટે સમ્યકત્વને શાસ્ત્રકારોએ તેને બીજ જ્ઞાનના નામથી એટલે આવી રીતે પરમ રહસ્યમય સંકેત માર્મિક રીતે સ્પષ્ટ કર્યો છે; હવે પૂર્વોક્ત બ્રાંતિ જે અનાદિકાળથી જીવને પુલિક પદાર્થને વિષે આરેપિત સુખના ભ્રમરૂપ, માયારૂપ, મેહવિકળતારૂપ, વતિ રહી છે, અને જેને ગે આ જીવ જન્મમરણરૂપ અનંત વ્યાધિને જે અનાદિની ભૂલને લીધે ભેગવી રહ્યા છે, તેનું કાંઇક સ્વરૂપ વિચારીએ –મિથ્યાત્વ શ્રદ્ધાનથી, નિત્યવસ્તુને અનિત્ય, અને અનિત્યવસ્તુને નિત્ય માને છે, પિતાથી ભિન્ન છે તેને અભિન્ન માને છે, દુખના કારણને સુખનું કારણ અને સુખના હેતુને દુઃખને હેતુ માને છે, આવા અયથાર્થ શ્રદ્ધાજન્ય મહદયથી ઉપજતા કષાયભાવને પિતાને સ્વભાવ માને છે, કષાયભાવ પિતાના જ્ઞાનદશને પગથી ભિન્ન ભાસતું નથી; તેનું કારણ એ છે કે મિધ્યાત્વના આશ્રય, (ચારિત્ર) જ્ઞાન, અને દર્શન, એ ત્રણેને આધારભૂત એકજ આત્મા છે, અને એ ત્રણનું પારેણ મન એકજ સમયે થતું હોવાથી તેનું ભિ
પણું તેને જણાતું નથી ; મિથ્યાદર્શનનું બળ જ્યાં સુધી પ્રવર્તતું હોય ત્યાં સુધી ક્રિયા અને જ્ઞાન દર્શને પ્રવેગનું હોવું સંભવતું નથી, અને મિથ્યાત્વજનિત કપાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થોમાં સુખદુઃખદાયકપણાનું ભાન થયા કરે છે, પિતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલાં દુખને આપ પોતાની ઇચ્છાનુસાર પદાર્થમાં કરે છે; દુઃખ તે ખરી રીતે કાલથી પેદા થાય છે; પરંતુ પિતાના ક્રોધથી ઉત્પન્ન થયેલા દુઃખને હેતુ, જે ક્રોધ છે તેને બદલે ક્રોધના નિમિત્ત કારણને દુઃખદાતા માને છે, તે જ પ્રમાણે લેભ, માન, માયા, વિષય, કદાગ્રહ, ઈર્ષા, મત્સરાદિ દેજ પિતાને દુઃખના ખરા કારણે છે, તેને ન દેખતાં મિથ્યાત્વના જોરે એટલે અનાદિ કાળની પરવસ્તુને પરપુલિક દેહાદિભાવને વિષે, મારાપણની બુદ્ધિને વેગે, નિમિત્તને દુઃખના હેતુ માને છે, મૂર્ખ મનુષ્ય, પિતાના ઉપર લાકડાને પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયે છે, તેવી નિમિતભૂત લાકડીને કરડવા દોડનાર, ધાનન જેવી ચેષ્ટા દર્શાવે છે, આવી ભ્રમિત દશાને ત્યાગ કરીને સમ્યગદષ્ટિ મહા