SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ તનું જ્ઞાન એજ પ્રજનભૂત અને તેનું સત્ય શ્રદ્ધાન તે સમ્યકત્વ છે, સર્વ દુઃખની નિવૃત્તિને એક જ ઉપાય છે અને તે ઉપર જણાવ્યા તે પ્રજનભૂત તનું સત્ય શ્રદ્ધાન છે, તે વિનાનું સર્વ પ્રકારનું જ્ઞાનાવરણીય કમીના ક્ષયોપશમ જન્ય જ્ઞાન, અને નાના વિધ દુષ્કર ચારિત્ર અંકરહિત શન્ય જેવા નિષ્ફળ છે, પુણ્ય પાપાદિક ઉ ક્ત સાત તવના ભેદ વિશેષ છે, અને તેનું જ્ઞાન પણ પરંપરાએ પ્રજનભૂત ગણી શકાય, કેમકે સામાન્ય કરતાં વિશેષ અધિક બળવાન તેમજ સત્વર કુળને ઉત્પન્ન કરનાર હોય, એ નિયમ છે, ઉપરોક્ત પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ માટે સર્વ સંગ્નિ પંચેંદ્રિય છે અને તિર્થને હેય છે, તે કરતાં વિશેષ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની કશી અગત્ય નથી ; પ્રજનભૂત જ્ઞાનની પ્રાપ્તિ માટે માત્ર અમુક પ્રકારની ભ્રાંતિને નિવારવા સિવાય અન્ય કશું જ કરવાનું નથી ; “હું કેણ છું?” “મારું સ્વરૂપ શું છે?” હું જેના વિષે મારાપણાનો દાવો રાખું છું, તે વસ્તુતઃ મારું છે કે કેમ?” વણાકના સંબંધે છે? તે રાખવા ગ્ય છે કે પરિહરવા ગ્ય છે? ઇત્યાદિ વસ્તુ વિચારને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરતાં પ્રજનભૂત જ્ઞાન ઉપરના આવરણયરૂપ બ્રાંતિને તુરત વિલય થઈ જાય છે, અને તે ભ્રાંતિરહિત સ્વરૂપદશાજ શાસદૃષ્ટિએ સમ્યકત્વ છે; વિચારદષ્ટિ ખુલતાં સમ્યકત્વની પ્રાપ્તિ સાવ સહેલી અને તે પણ પ્રકારને આયાસ વિના સિદ્ધ કરી શકાય તેવી બાબત છે, છતાં મનુષ્યોએ આજે તેને અત્યંત દુષ્કર અને અપ્રાપ્યવત્ કરી મૂકી છે; ખરું કહીયે તે શાસ્ત્રકારે મોક્ષના ઉમેદવારે માટે સરકારી સિવિલસવિસ જેવી ભારે પરીક્ષાઓ અથવા સેટીઓ મૂકીજ નથી, કોઈ પણ પ્રયત્ન જેવું તે માગમાં કશું જ નથીજ. જે કાંઈ તેવું ભાસતું હોય તો તે બ્રાંતિને લઈને ભાસે છે; શાસ્ત્રકારનો માગ કાંઈ પણ કરવાની દિશા ભણી દોરવા કરતાં ન કરવાની દિશાભણું દેરવાને અધિક છે; જે કાંઈ કરૂં ત્વોપદેશ આપણું દૃષ્ટિએ ભાસે છે તે આપણી દષ્ટિદેષને લઈને જ છે; અત્યંત શાંતિ, અકત્તત્વ, અચળતા, સ્વરૂપવિલય, અને તેવાજ નિષ્કયત્વ ભાવને સૂચવનારા વિદ્વાનોનું મોક્ષકમમાં આદિ સ્થાન છે; ટૂંકમાં કહીયે તે, પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન જ પરંપરાએ સર્વજ્ઞત્વને આપનારું અને સર્વ પ્રકારની ઉચ્ચતમ સિદ્ધિપદમાં સ્થાપનાર થાય છે : પશન –જે સમ્યક્ત્વ રતને શાસ્ત્રમાં સ્થળે સ્થળે મહા દુલભ અને અતિ અમૂલ્ય કહાં છે તેને તમે માત્ર, મિથ્યા ભ્રાંતિ ટળવાથી અતિ સુગમ અને સાવ સહેલું અને સસ્તું બતાવે છે તે કેમ? વળી કહ્યું છે કે – દ્રવ્યલિંગ અનતાં ધર્યા, ક્રિયા કરી ફળ નવી લદ્ધ; - શુદ્ધ ક્રિયા તે સંપ જે, પુદગલ આ વર્તન અદ્ધ. આમ કહ્યું છે તેનું કેમ? ઉત્તર –સમ્યકત્વની પ્રાપ્તિમાં ખરેખરૂં જરૂરનું સપ્ત તત્ત્વનું યથાર્થ જ્ઞાન છે; શા બધપૂર્વક શ્રદ્ધાનયુક્ત જિનાજ્ઞાનુસાર ગુરૂગમ્ય શુદ્ધ ક્ષયોપશમજ્ઞાનજ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy