________________
અભિપ્રાયા,
૫૧
ઉપયાગી થવા સંભવ છે, સાધુ સાધ્વીઓને વ્યાખ્યાનમાં ઉપયોગ કરવા લાયક છે. સેંકડા ઉમદા ગ્રંથામાંથી આ ગ્રંથ રસમય ચુંટણી છે. જોજોનાં વૃત્તનાં લક્ષણે આપી ગ્રંથની ઉપયોગિતામાં આર્ વધારા કરવામાં આવેલ છે. મહારાજશ્રી વિનયવિજયજી, વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના આવા અનેક ભાગેા બહાર પાડી ગુજરસાહિત્યમાં સદૈવ અભિવૃદ્ધિ કરતા રહેા એમ અમે ઇચ્છીએ છીએ. સાહિત્યના ઉત્ક માંજ દેશના ઉદ્ભય છે. એ વાત સ` ફાઇ સારી રીતે સમજી શકે તેમ છે. ઇત્યાર્
66
યારા વેલજી લાલજી, તંત્રી—ડહાપણુ—જામનગર
व्याख्यानसाहित्यसंग्रह -
આ પુસ્તકમાં છ પ્રકરણ પાડવામાં આવેલાં છે. પ્રથમ પ્રકરણમાં દેવના પૂજન પૂર્ણાંક કેવી રીતે મનુષ્યની ઉર્ધ્વગતિ થઇ શકે તે ઉતમ પ્રકારે જણાવેલું છે. ખીજામાં ગુરૂને ઓળખવામાટે મનુષ્યે પેાતાના ચરિત્રને શુદ્ધ કરવાની કેટલી જરૂર છે એ વિગેરે જણાવેલું છે. અને આ પ્રમાણે ઇતર પ્રકરણામાં દુનનિદા તેનું સ્વરૂપ. સર્જનનું સ્વરૂપ તથા ધર્મ નું સ્વરૂપ, શાસ્ત્રાધ્યયનની આવશ્યકતા વિગેરે સંબધમાં ઉપર બ્લેક અને નીચે તેને ભાવા ટાંકીને ઉત્તમ પ્રકારે સ્પષ્ટીકરણ કરેલું છે ‘ સુભાષિતરત ભાંડાગાર’ ને મળતા આ ગ્રંથ છે. ભાષા સરલ અને સસ્કારી છે. તેમાં ઉક્ત મુનિરાજ વિનયવિજયજીનું જીવન ચરિત્ર આપવામાં આવ્યું છે તથા તેમની મનેાહર છંખી પણ તેમાં આપવામાં આવેલી છે. આ પુસ્તકમાં ઉત્તમ પ્રકારના સાહિત્યનેા સંગ્રહ કરવામાં આવેલા છે અને તે પ્રજાને ઉપયોગી છે.
“ પ્રાત:કાલ ”—પુસ્તક ૧૪–અંક ૯, સંવત્ ૧૯૭૨-આષાઢ કૃષ્ણુપક્ષ ૧૪, વડાદરા.
દરેક મુનિ મહારાજે વ્યાખ્યાનમાં સશાસ્ત્ર પ્રમાણેાની પુષ્ટિના સંગ્રહમાટે તથા દરેક જૈન લાયબ્રેરી–પાઠશાળા તેમજ દરેક જૈનેએ પાતાની ખાનગી લાયબ્રેરીમાં હમેશાં
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ
અવશ્ય રાખવુંજ જોઇએ. કેમકે તેમાં દરેક ધર્મના સિદ્ધાંતામાંથી દેવગુરૂ અને ધર્માંના સ્વરૂપમાટે ઉપયોગી શાસ્ત્રપ્રમાણના શ્લોકા અથ` સહિત છે. જેના યાજક, વિદ્વાન મુનિ મહારાજશ્રી વિનયવિજયજી મહારાજ છે.
" મેનેજર જૈન 3
૧૯૭૨-જૈન પંચાંગ,
ભાવનગર.