________________
૨૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
સામ
નઃજ થયા ન હોય, જેવા ને તેવે કાયમ રહ્યા હોય તેને રાશિ તે ‘મિથ્ય!પુંજ ” અશુદ્ધપુજ અથવા મિથ્યાત્વ મહુનીય, એના ઉયથી જીવ સાદિ સાંત મિથ્યા દૃષ્ટિ થાય. કેમકે તે સમતિથી પાડી દઇને મિથ્યાત્વ પમાડ્. પણ તે અનાદ્દેિ મિથ્યાદષ્ટિથી કાંઇક ઉજવળ પરિણામી હોય, એને અનાદિની નિજ સ્વભાવભૂત ક્રમ ખંધની ચામ્યતા અધશક્તિમાં અનંતગુણી હીણી થાય, તેથી ગ્રથિલેનની વખતે જેટલી સ્થિતિવાળા કમ તે માંધતા હતા તે કરતાં અધિક સ્થિતિવાળાં કર્મ તે હવે મેક્ષ જવા પર્યંત ખાંધે નહિ અને અધપુ′ળપરાવતનની અં દર અવશ્ય માક્ષે જાય. આમ થવાથી જ્યારે સમિતથી પચે ને મિથ્યાત્વે આવ્યા ત્યારે તેની સા≠િ ” થઇ અને ફ્રીને તેને અત કરી અવશ્ય સમકિત પામવાના છે તેથી તેનું શાંતપણું થયુ. તેથી ઉપર કહેવામાં આવ્યું છે કે અશુદ્ધપુજના ઉદયથી જીવ સાદિ શાંત મિથ્યાત્વી હાય.
"
66
,,
પશ્ચમિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહૂર્તીનીજ હાયછે. તેથી તે સ્થિતિ પૂર્ણ થતાં જે શુદ્ધપુજના ઉદય થાય તે જીવ ‘ ક્ષયાપશમિક ” સમ્યગ્દષ્ટ થાય, તે સ્થિતિમાં જે ઉત્કૃષ્ટપણે રહેતા અસંખ્યાતા કાળસુધી રહે અને ક્ષયપશમ સભ્યત્વમાં વતાં કાઇક જીવ દેશવિરતિને પામે, કાઇક સ` વિરતિને પામે, કોઇક જીવ એ ત્રણે પુજોના ક્ષય કરી શુદ્ધ અવૈદ્દગળિક “ ક્ષાયિક ” સમકિત પામી, ક્ષપકશ્રેણીએ આરાહી, સકળ મેહુનીય, અંતરાય, જ્ઞાનાવરણીય, દનાવરણીય એ ચાર કનેા ક્ષય કરી, વીતરાગ સર્વજ્ઞ થાય, અને પછી ગ નિરોધ કરી સમગ્ર ક રહિત થઇ તેજ ભવે માક્ષે જાય.
એ ત્રણે પ્રકારના સભ્યષ્ટિ જીવા વીતરાગ સજ્ઞ અરિહંત દેવિવના અનેરા રાગી દ્વેષી છદ્મસ્થાને દેવ કરીને માન્ય કરે નહીં, શુદ્ધ જિનાગમના ઉપદેશક પંચ મહાવ્રતધારી નિરારભી મુનિ વિના અનેરા ગૃહસ્થ પાર્શ્વ સ્થાદિકાને ગુરૂભાવે માન્ય કરે નહિ, અને યાવિશાળ, ષટ્કાયજીવોની હિંસાના નિષેધક, સ્યાદવાદપણે સ વસ્તુને જ્ઞાપક અને વીતરાગ સર્વજ્ઞે ઉપદેશેલ—એવા ધર્મ વિના— આગમોક્ત ધર્મ વિના અન્ય યજ્ઞ યાજન, નદી સરેાવર સમુદ્રાદિકમાં સ્નાન અને કન્યાગાભૂમિદાનાદિકને પુણ્ય હેતુપણે ઉપદેશક, મિથ્યાદષ્ટિ છદ્મસ્થપ્રણીત, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય વસ્તુના જ્ઞાપક, એવા શાસ્રાક્ત ધર્મને ધમ ભાવે માન્ય કરે નહિ. અરિહં તાર્દિકથી અન્ય દેવશુરૂ ધર્મને દેવપણે, ગુરૂપણે કે ધમ પણે સ હવાથી અયથાર્થ શ્રદ્ધાન થાય, અને અશુદ્દાને શુદ્ધ માનવાથી વિપર્યાસ દોષની પ્રાપ્તિ થાય. એટલે પાતે શુદ્ધ ન થાય, અને અશુદ્ધને મેક્ષ પ્રાપ્ત થાય નહિ. તેથી સમિકતી જીવા તેમને માન્ય કરે નહિ તેમજ તેમનાપર દ્વેષ પણ કરે નહિં પ્રશ્ન—હૈ મહારાજ! તેને એવી સમજ શાથી પ્રાપ્ત થાય?
ઉત્તર—હે ભવ્ય ! તેને મિથ્યાત્વના ઉદય નથી તેથી શુદ્ધ ગુરૂ સન્મુખ સાંભળેલા સદુપદેશ ઉપર તેને રૂચિ જાગે, તેનાથી તેને એવી સમજણ પ્રાપ્ત થાય. પછી જો વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઇ હાય તે ગુરૂમુખે સાંભળેલા દેવગુરૂ ધર્માંના