________________
અભિપ્રાયો.
આપવાની જરૂર છે અને તે કાવ્યના આકારમાં હોય તે તેની અસર ઘણી સારી થાય છે. આ વિચારથી મહારાજશ્રીએ જ્યાં જોઈએ ત્યાં દાખલા આપી કાવ્યોની ગેઠવણ કરી છે. આવા ગ્રંથોની પૂરેપૂરી જરૂર છે અને તે જરૂરીઆત મહારાજશ્રીએ પૂરી પાડી છે.
હરકોઈ સંપ્રદાયના મુનિ મહારાજે નવરાશના વખતમાં નિરૂપયોગી કથાઓ કરીને વખત ગાળે છે એના કરતાં આવાં શુભ કાર્યો કરવાનું મન ઉપર લાવી કાંઈ પણ કરે તે ધર્મની ઉન્નતિની સાથે જ્ઞાનવૃદ્ધિની શક્તિ ખીલે.
આ ગ્રંથને બીજો ભાગ વાંચવાની જિજ્ઞાસા છે તે તે ગ્રંથ છપાઈ બહાર પડયે વેળાસર મોકલવાની ગોઠવણ કરશેજી.
વકીલ જાદવજી વાલજી,
રાજકેટ.
- આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે મેં વાંચ્યું છે. અલ્પબુદ્ધિવાળામાટે તો ખાસ અને બુદ્ધિમાનોને પણ અયુપયોગી છે. ટુંકામાં કહું તે સર્વ માનવવર્ગને આગળ વધવાને આધારભૂત છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
તુલશી ડાહ્યાભાઈ વકીલ,
રાજકોટ,
-
સાહિત્યસંગ્રહ ભાગ ૧ લાનું અવલોકન થયું, તેમાં જગના જીવોના કલ્યાણમય શ્રમ મુનિ મહારાજશ્રીએ લઈ જિજ્ઞાસુ જીવોના યોગક્ષેમાથે અમાપ ઉપકાર કરેલ છે. પુસ્તકની યોજના અને સાધાર સમુચ્ચયની ગોઠવણશૈલી બહુજ સંભાળથી સારી કરી છે.
એકંદરે મહાનુભાવ મહા પુરૂષોએ નિર્દિષ્ટ કરેલે ઉત્તમ પથપ્રકાશ અને શુદ્ધ, સરલ, સાત્વિક, બોધમય મહા રત્નોને તે સંગ્રહ છેવોના કૃતાર્થે સુફલિત હે એવી આકાંક્ષા રાખું છું. '
મતમતાંત અને પંથપરિક્રમણની આકર્ષિક ભાવના વગર ઉર્વ વહિવટું વ્ર ને નાનાહિત વિશ્વન એ મહા વાક્યની ઉચ્ચતર ઇષણના આદર્શરૂપ મુનિ મહારાજશ્રીને શ્રમ ધન્યવાદરૂપ હ / રોમ | શિવમ્.
જગજીવન પ્રેમજી વકીલ, બ્રાહ્મણજ્ઞાતિ,
ભેંસાણ-જેતપુર પાસે,