SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૨ . સંગ્રહ ' નામના પુસ્તકે મને જે આનંદ અને સાચા જૈનરસના સ્વાદની મીઠાશ ચખાડી છે તેવા આનંદ અને તેવી મીઠાશ મને ઉપર દર્શાવેલા અનેક વિષયામાંથી મળી શકી નથી. ખરેખર ! જૈનીને એકલાનેજ આ પુસ્તક હિતકારક છે. એટલુંજ નહિ પરંતુ આખા દેશને ઉપયોગી છે અને જુવાનીની ભૂલથી આંખા ઉપર ચહડી ગએલાં પડળા દૂર કરી, સુમાર્ગે દોરવા આ લાક અને પરલાક બન્નેમાં સાચા સુખની પ્રાપ્તિ કરાવવા, ખરેખર તે એક આશીર્વાદરૂપ છે. જ્યાં મુનિમહારાજ વિહાર કરી શકતા નથી તેવાં સ્થળામાં આ પુસ્તક એક સાચા સાધુની ગરજ સારનારૂં થઇ પડશે એમ મારૂં માનવું છે. લાકહિતાર્થે એક સાધુતરીકે તમાએ આ પુસ્તક બનાવવામાં પરિશ્રમ - ઠાવ્યા છે તેની તારીફ કરવા હું અલ્પમતિ હોઈને મારામાં અશક્તિ હોવાથી મારાથી તેમ બની શક્યું નથી. લી. દાસાનુદાસ બાળક, શા. ગિરધરલાલ ઉમેદ્રચંદ, તારમાસ્તર— -ધારાજી. VYAKHYAN-SAHITYA SANGRAH. This precious book has been composed by His Most Sacred Holiness the Muniraj Maharaja Shree Vinayavijayaji, who is a wal-known and enlightened gain assetic. It contains six Barichedas (R) or parts. gn each part, the best possible_Slokas (W()concerning dif ferent subjects have been selected from several authenticated books & explained with good commentaries by the author. It is the most instructive & most useful Book, not only for the gains but for those who are non-gains-too. Mr. GULABGHAND BHINTAMANIDAS, A Teacher—Sujangadh State School, વ્યાખ્યાનસાહિત્યસંગ્રહના પહેલા ભાગ મે પૂરેપૂરો વાંચ્યા છે. આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુઓને ઘણાજ ઉપયાગી અને મનન કરવા યાગ્ય છે. ગાઠવણુ બહુજ સારી કરવામાં આવી છે. કાઇ. પશુ ભાણુ, થાવાત્ત કે વ્યાખ્યાન આપવામાં દાખલાઓ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy