________________
૨૨
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ—ભાગ ૨ જો.
નિરાકાર નિરાધાર નિરાહાર નિરધાર,
પારંગત માની અહીંરૂપ વધારી હૈ, ચાહી ભાંતિ સરધાન ભાન અમલાન જાકે,
હુસરાજ સેઇપ્રાની સમક્તિ ધારી હૈ, હંસરાજ.
સમ્યક્ત્વ ધર્મના રંગ કેવા લાગેછે?
જેનાં મૂળ જમીનમાં ઊંડા નહિ એવા છેડ,
ઉપાડીને બીજે રાતાં સુખે શપાય છે, અતિ મૂળ ઉંડાં ઘાલી મેટું વધ્યું એવું વૃક્ષ,
ઉખડે ન ઉખાડે તેા ત્યાંજ તે સુકાય છે, તેમ જેને ધર્મતણી ઉપલી અસર હાય,
તેને બીજો સમજાવે તેમ `સમજાયછે, પણ જેને રગે રગે વ્યાપી રહ્યા ધમ રંગ,
ઉખડે ન ઉખડે તા નાસ્તિક તે થાયછે. લપત..
સમ
૨૩
૨૪
સમકિતના પ્રભાવવિષે પ્રશ્નાત્તર.
*પ્રશ્ન-~~હે મહારાજ! જેનાથી જીવનાં સવ દુઃખ નાશ પામે એવા શુદ્ધ ધર્મને આપ પ્રકાશિત કરી, કે જેથી એ દુષ્ટ મિથ્યાત્વ દૂર જાય.
ઉત્તર—હે ભદ્ર! એ કહેવાને અવસર હુવે છે. કારણકે સમકિત પામ્યા શિવાય શુદ્ધ ધની પ્રાપ્તિ થતી નથી. તેથી જીવ સમકિત કેમ પામેછે? તે પ્રથમ કહુ છું–માર્ગાનુસારી જીવની ભવ્યતા પાકીને પ્રાઢ શક્તિવાળી થાયછે અને તેથી તેને અપૂવ કરણના પરિણામની ધારા જાગૃત થાયછે. એટલે તે મિથ્યાત્વના મહા સહાયક, અનંત જન્મની રચનાને રચવાવાળા અનતાનુબંધી ક્રોધ માન માયા લાભના ઉદયથી ઉપજતી અતિ સક્લિષ્ટ રાગ દ્વેષરૂપ ગ્રંથિને છેદેછે. અનંતાનુ· અંધીની ચાકડીના ઉદ્ભયને અધરૂપ પાપકના વિનાશ થવાથી મિથ્યાત્વને ઉડ્ડય મદ્ય રસવાળા શાઇ જાયછે, તેથી તેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ નિકટ આવેછે, એ અવસરે તે માર્ગાનુસારી આત્મા અનતાનુખ ધી કષાયના ઘરના રાગદ્વેષના ઉદયને વિનાશવાથી “ અનિવૃત્તિ કરણ” નામના પરિણામવિશેષને પામેછે. તેણે કરીને તે આત્મા મિથ્યાત્વ માહનીય કના જેટલા દળીયા પેાતાની સ્થિતિ પાકવાથી ઉદયભાવને પામ્યા હાયછે તેનેા, અને જેટલા અંતર્મુહૂતમાં ઉદય પામવાને ચેાગ્ય દળીયા સત્તામાં હોયછે તેને ઉપર કહેલા પરિણામ વિશેષવડે આકષીને ઉદયાવ
* તત્ત્વવાર્તા.