________________
પરિચ્છેદ.
સમ્યકત્વ-અધિકાર.
૨૧
ધારણ કરેલું અનિર્દિત-શુદ્ધ સમ્યકત્વ માણુસના ધર્મને વિસ્તારેછે, પાપને દૂર કરેછે, તથા તેને સુખ આપેછે, તેમજ ખાધા કરનારને ધ્રુજાવેછે, મુક્તિ મેળવી આપેછે. અને સંસારને નાશ કરેછે. ૨૦.
સમ્યગ્દર્શનરૂપ અમૃત જળ કેવું છે? માહિની.
अतुलमुखनिधानं सर्वकल्याणवीजं जननजलधिपोतं भव्य सत्खैकचिह्नम् । दुरिततरुकुठारः पुण्यतीर्थं प्रधानं, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥ २१ ॥
સમ્યગ્દર્શન નામે અમૃતજળ કે જે અનુપમ સુખનું નિધાનરૂપ છે. સ કલ્યાણનું ખીજ છે, સંસારસાગર તરવાનું વહાણ છે, ભવ્ય સત્વનું ચિન્હ છે, પાપરૂપી વૃક્ષેાને કાપવાને કુહાડા છે, શત્રુએપર વિજય મેળવી આપનારૂં છે, અને પ્રધાન પુણ્ય તીર્થરૂપ છે, તેનું પાન કરો. ૨૧.
સમ્યકત્વ મેળવીને શ્રાવક કેવી સ્થિતિમાં આવેછે? शार्दूलविक्रीडित.
यद्देवैरपि दुर्लभं च घटते येनोच्चयः श्रेयसां,
यन्मूलं जिनशासने सुकृतिनां यज्जीवितं शाश्वतम् । तत्सम्यक्त्वमवाप्य पूर्वपुरुषश्रीकामदेवादिव
दीर्घायुः सुरमाननीयमहिमा श्राद्धो महर्द्धिर्भवेत् ॥ २२ ॥
सूक्तिमुक्तावली.
-
જે દેવતાઓને પણ દુર્લભ છે, જેનાથી કલ્યાણના રાશિ પ્રાપ્ત થાયછે, જે જિનશાસનનું મૂળ છે, અને જે પુણ્યવાન મનુજ્યેનું શાશ્વત જીવનરૂપ છે, તેવા સમ્યકત્વને પ્રાપ્ત કરીને શ્રાવક પૂર્વના કામદેવાદિ શ્રાવકાની પેઠે દીર્ઘ આયુષ્યવાળા દેવતાઓએ માનવાયેાગ્ય મહિમાવાળા અને મહાન ઋદ્ધિવાળા થાયછે.
૨૩.
સમ્યકત્વધારી પ્રાણી કેવા અને છે? તે વિષે ભાષા કાવ્ય,
મનહર,
એક ૢિ આદિ જતુ પંચ ઇંદ્વિપર જંતુ,
સર્વે એકરૂપ જ્ઞાન ચેતનાં કે ધારી હું, દર્ભકી દૃષ્ટિ દેત કમ મલસૂં અચેત,
શુદ્ધ અવિરૂદ્ધ અવિચલ અવિકારી હૈ,