SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvvv••••• વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ સભ્યત્વ પ્રધાન જૈનમતને પ્રભાવ. विधाय यो जैनमतस्य रोचनं, मुहूर्तमप्येकमथो विमुञ्चति । अनन्तकालं भवदुःखसङ्गति, न सोऽपि जीवो लभते कथश्चन ॥ १६ ॥ જે જીવ સમ્યકત્વ પ્રધાન જૈનમતને એક મુહૂર્ત (બે ઘડી)-વાર આચરી પછી તેને છોડી દે છે, તે જીવ પણ અનંતકાળ આ સંસારના દુઃખને કદી પણ પ્રાપ્ત થતું નથી. ૧૬. આત્મહિત કરવામાં ઊદ્યત થયેલા મનુષ્યનું આચરણ. लंगन्ति दोषाः कथिताः कथञ्चन, प्रतप्तलोहे पतितं यथा पयः। । न येषु तेषां वतिनां स्वदूषणं, निवेदयत्यात्माहतोद्यतो जनः ॥ १७ ॥ - તપેલા લેઢા ઉપર પડેલા જેલની માફક જેમને શાસ્ત્રોક્ત દોષ લાગતા નથી, તેવા વ્રતધારી પુરૂષની આગળ જે પિતાના દોષ જણાવે છે, તે મનુષ્ય આત્મહિત કરવામાં ઉઘમવાળે છે. ૧૭. સભ્યત્વ ધારણના ફળની અપ્રતિમતા. दमो दया ध्यानमहिंसनं तपो, जितेन्द्रियवं विनयो नयस्तथा । ददाति नैतत्फलमङ्गधारिणां, यदत्र सम्यक्त्वमनिन्दितं धृतम् ॥ १८ ॥ જેને ધારણ કરેલું અનિંદિત સમ્યકત્વ જે ફળ આપે છે. તે ફળ દમ, દયા, ધાન, અહિંસા, તપ, જિતેંદ્રિયપણે, વિનય અને નય પણ આપતા નથી. ૧૮. સમ્યવધારી પુરૂષ આપાતરમણીય સુખની દરકાર કરતા નથી. वरं निवासो नरकेऽपि देहिनां, विशुद्धसम्यक्वविभूषितात्मनाम् । दुरन्तमिथ्याखविषोपभोगिनां, न देवलोके वसतिविराजते ॥ १९ ॥ . જેમને આત્મા વિશુદ્ધ સમ્યકત્વથી વિભૂષિત છે, એવા પ્રાણીઓને કદી નરકમાં વસવું પડે તે પણ તે સારું છે અને નઠારા પરિણામવાળા મિથ્યાત્વરૂપી વિષને ઉપભેગ કરનારા પ્રાણીઓ કદી દેવકમાં વસે પણ સારું નથી. ૧૯ ધારણ કરેલું શુદ્ધ સમ્યત્વ માણસને શા શા લાભ કરે છે. तनोति धर्म विधुनोति पातकं, ददाति सौख्यं विधुनोति बाधकम् । चिनोति मुक्तिं विनिहन्ति संसृति, जनस्य सम्यक्समनिन्दितं धृतम् ॥२०॥ सुभाषितरत्नसन्दोह.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy