SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન શાહિબા ભા૨૧ બેવમે એમ માનશે નહિ. પુષ્ટિ આપનાર અન્ન છે, એ વાર્તા સાચી છે; પરંતુ અગ્નિવડે પરિપકવ થયેલું અન્ન જઠરને ન્યૂન પરિશ્રમ આપી પુષ્ટિપ્રદ થાય છે, તેમ આ ક્રિયાનું જાણવું. તમારા અધ્યાત્મબળની અત્યંત વૃદ્ધિ થવાને અર્થે રાત્રિએ જ્યારે તમે સૂઈ રહે ત્યારે નીચેની ક્રિયા કરવાને કદી વિસરતા નહિ. તમારા આખા શરીરના પ્રત્યેક પરમાણુમાં ચિતિશક્તિ વ્યાપી રહી છે, એમ ધાર. પછી શાંતપણે પ્રણવના ઉચ્ચારપૂર્વક નીચેની ભાવના કરજે ____सत् चिद अने आनंदवरूप चितिशक्ति एज मारुं वास्तव स्वरूप छे. मारा चितिखरूपमां मारो निःसीम प्रेम प्रकटो. मारा चितिस्वरूपथी मने पूर्ण अध्यात्मबल प्राप्त थाओ. . અન્ય કે વિચારને હદયમાં પ્રવેશવા ન દઈ આજ શબ્દોને ઉચ્ચાર કરતાં, ચિતિસ્વરૂપમાં તન્મય થતાં, તેજ વિચારમાં અને વિચારમાં નિદ્રાવશ થજે. આગ્રહપૂર્વક આમ નિત્ય કર્યા કરતાં તમે પ્રતિદિન તમારું અધ્યાત્મ બળ વધતું જતું અનુભવશે. ગ્રંથસંગ્રહિતા. નીતિ. विनयविजयमुनिनायं, ग्रथितो नवमः शुभः परिच्छेदः । विविधार्थः सुगमार्थ, व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામના) ગં. થને વિવિધ વિષયવાળે નવમે પરિછેદ વ્યાખ્યાન કરનારાઓ (અને શ્રેતાઓ) ની સુગમતા માટે સંગ્રહિત કર્યો છે તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ (અને શ્રેતાવર્ગ) ના આનંદને માટે થાઓ. नवम परिच्छेद परिपूर्ण. ॐ • સ ૩®કાર શબ્દના.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy