________________
પરિ છે. ઉપસંહાર.
પ૨૧ શ્રેયસ્સાધક' પાસે શીખી લેવા અને તે શીખવાને સંભવ જેમને ન હોય તેમણે આઠેક દીઘશ્વાસ લેવા, એટલે ધીરે ધીરે વાયુને નીચેના ઉદ૨ના ભાગથી તે ઠેઠ કંઠપર્યત પૂરાય તેવી રીતે પૂર અને પછી ધીરે ધીરે, શાંતિથી વાયુને બહાર કાઢવે. જેમને આટલું કરવું પણ ન ફાવે તેઓ તે નહિ કરે તે પણ ચાલશે. આ પ્રાણાયામથી અથવા દઈશ્વાસપ્રશ્વાસની ક્રિયાથી મન કંઈક સ્વસ્થ થાય છે, માટે અત્ર તેની અગત્ય સૂચવી છે, તેથી જેમને તે વિધિ પિતાના શ્રીસદ્દગુરૂતરફથી પ્રાપ્ત થયા હેય તેમણે તે અવશ્ય કરે અને ન પ્રાપ્ત થયે હોય તેમણે દીર્ઘશ્વાસપ્રશ્વાસ કરવા. આ પ્રાણાયામ તથા દીઘ શ્વાસપ્રશ્વાસની ક્રિયાને આરંભ સાતમાં ચાર કે પાંચ મિનિટ (મદ્રાસ ટાઈમ) બાકી હોય ત્યારે કર. આ પ્રાણાયામ વિગેરે એવા નિયમથી કરવા કે બરાબર સાત વાગે તે થઈ રહે. જે સાધકે પ્રાતઃકાળે વહેલા ઉઠી પિતાની ક્રિયામાં જતા હોય અને તે સમયે જેમણે પિતાના નિત્યકર્મમાં પ્રાણાયામ કરી લીધા હેય તેમણે આ પ્રસંગે ફરીને પ્રાણાયામ કરવાની જરૂર નથી અને કરવાની ઈચ્છા હોય તે કરવાથી કે વિરોધ નથી. આ પ્રમાણે પ્રાણાયામ અથવા દીઘશ્વાસપ્રશ્વાસની ક્રિયાથી સ્વસ્થતા પ્રાપ્ત થયે સાતને ટકે રે વાગતાં નેત્ર મીંચી, ઇષ્ટશ્રીને નમસ્કાર કરી અંતરમાં ઉતરવા પ્રયત્ન કરો. ચાલે, આપણે સાથેજ અંતરમાં ઉતરીએ. શાંત થાઓ, જુઓ. પેલે વિજાતીય વિચાર સામે આવ્યે. એના તરફ જતા ના. શાંતિથી-સ્વસ્થતાથી–ધીરે-ધીરે-આવે. આ હદયકમલમાં, નિરતિશય શાંતિના, નિરતિશય સુખના, નિરતિશય જ્ઞાનના, નિરતિશય ઐશ્વર્યાના, નિરતિશય સામર્થ્યના, નિરતિશય કલ્યાણના, નિરતિશય પ્રેમના મહાનિધિ પરમાત્મા અર્થાત્ ચિતિશક્તિ વિરાજે છે, આવો–ધીરે-ધીરેશાંતિથી–વધારે ધીરે–અધિક શાંતિથી–હ–જી–ધીરે–સ્વ– સ્થ-તાથી –એ–કા– ગ્ર– –ઈ–ને–આ–. ઉંડા-ઉંડા–ઉં-ડા ઉતરે–(ઉંડા ઉતરવાને અર્થ એટલો જ છે કે આ બહારના જગતનું અને ભાન કરવું), તમારા હૃદયના ધબકારા તમને શ્રવણે પડે ત્યાંસુધી ઉંડા ઉ. તરે. અહો ! આ કાર્ય કેવું સરળ અને સુગમ છે! એમાં જરા પણ રિશ્રમ પડે એવું છે? આવે, સધર્યસંપન્ન ચિતિશક્તિનાં દર્શન કરે. પૂણ પ્રેમથી, પૂર્ણ ભક્તિથી, રોમાંચ થઈને પ્રભુનાં, તમારા શુદ્ધ સ્વરૂપનાં દર્શન કરે, નમસ્કાર કરે, હર્ષાશ્રુ પાડે, જય જય ઉચરે.
પ્રયત્ન તત્કાળ સફળ ન થયે! ચિંતા નહિ. વ્યાકુળ ન થાઓ. પુનઃ આવે. હજુ વધારે શાંતિથી–આ વખતે બહુજ સ્વસ્થ થઈને ધીરે ધીરે– ધી_રે. મંદ મંદ ગતિથી શ્વાસ લે. હું કહું એમ કરે. ઉતાવળ ન થાઓ. શાંતિથી ધીરે-ધીરે-ધી–૨. પ્રણવના ઉચ્ચારપૂર્વક–શાંતિથી. હા આ વખતે પ્રથમના કરતાં બહુ સારો પ્રયત્ન કર્યો. અવશ્ય ત