________________
પર
વ્યાખ્યાન સાહિત્યસ ગ્ર—ભાગ ૨ શૈ.
નૈન નાહીં તા ઘરખાહીર નાહીં સુજત ક, છઠ્ઠાં છઠ્ઠાં જાય તીહાં, તીડાં અંધ ગ્રૂપ હૈ; જાકે ચક્ષુ હું પ્રકાશ, અંધકાર ભયે નાશ,
વાકે છડાં રહે તીહાં, સૂરજકી ધૂપ હૈ; સુંદર અજ્ઞાની જ્ઞાની, અંતર બહુત આંહીં, વાકે સદા રાતી વાકે દિવસ અનુપ હૈ.
******
નવમ
સુંદર.
જે જે દુઃખ ભાગવવાને પ્રસંગ આવેછે તેનું મૂળ કારણુ અજ્ઞાન ભાસેછે. જેમકે અધારી રાત્રિએ દ્વારડુ રસ્તામાં પડયું હાય પણ જ્યાંસુધી તેનું અજ્ઞાન છે ત્યાંસુધી તે દારડુ ઝેરી સર્પતુલ્ય છે. પણ જ્યારે દીવા હાથમાં લઈ જોવાથી દોરડુ સિદ્ધ થાયછે ત્યારે ભય માત્ર નષ્ટ થઈ જાયછે તેમ જ્યાંસુધી અજ્ઞાનના પ્રવાહ ચાલુ છે ત્યાંસુધી સત્ય સુખ મેળવી શકાતું નથી. તે સમજાવી આ આખા ગ્રંથને સાર પ્રભુદન અર્થે તેમની તરફ મન વાળવું જોઇએ એવા સખળ કારણને અનુસરી પ્રભુધ્યાનમાં લીન રહેવા માટે, હવે પછી સતત શાંતિની પ્રાપ્તિ અર્થે, હૃદયમંદિરમાંથી અંધકારને દૂર ખસેડવા તથા જ્ઞાનરૂપી દ્વીપની ચેતિષ ચાલુ રહેવામાટે ઉપસ’હાર દર્શાવામાં આવ્યા છે.
અજ્ઞાનરૂપી
ઉપસ હાર.
૧૧
મભુતરફે ગમન.
*પ્રાત:કાળે ખરાબર સાત વાગે તમારા ગૃહના એકાંત સ્થળમાં સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઈ બેસજો. સ્નાનાદિ ક્રિયાથી શુદ્ધ થઇ બેસવું, એ મહુ ઉત્તમ છે તથાપિ વિવિધ પ્રતિમધથી તમારામાંથી કાઇ સ્નાન કરવા અસમર્થ હોય તે સ્નાન કર્યાવિના પણ મેસજો, કોઇને પણ બહારથી અવાજ ન આવે, એવું એકાંત સ્થળ તમને પ્રાપ્ત હોય, તા ઉત્તમ છે, તથાપિ તેવું સ્થળ તમને પ્રાપ્ત ન હોય તે અને તેા તેવું એકાંત સ્થળ પ્રાપ્ત કરી બેસજો તમને પદ્માસન કે એવું કાઈ આસન તે આવડેજ છે. તે આસનયુક્ત એસો. અને તમે શ્રેયસ્સાધક' ન હેાવાથી કદાચ આસન આવડતું ન હોય તે તમને જેમ સુગમ લાગે તેવી સ્થિતિમાં બેસજો, બેસવું ન ફાવે તે સૂક્ષ્મ રહેશેા તાપણુ અડચણુ નથી. પ્રાણાયામ આવડતા હોય તેમણે કાઇ
:
* અધ્યાત્મ બળપાષક ગ્રંથમાળા—પ્રથમ અક્ષ.