SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ વ્યાખ્યાન સાહિત્યસબબભાગ છે જે જ્ઞાનવિના અભીષ્ટ સુખ મળી શકતું નથી. ज्ञानं विना नास्त्यहितानिवृत्तिस्ततः प्रवृत्तिनं हिते जनानाम् । ततो न पूर्वोर्जितकर्मनाशस्ततो न सौख्यं लभतेऽप्यभीष्टम् ॥ ४॥ જ્ઞાનરાત (હીરાચાર હંસરાજ શત). જ્ઞાનવિના અહિતથી મનુષ્યની નિવૃત્તિ થતી નથી, તેથીજ પૂર્વજમોમાં એકત્ર કરેલ પાપકર્મોનો નાશ થતો નથી અને તેને લીધે મનુષ્ય ઈચ્છિત સુખને પણ પામી શકતું નથી. ૪. જ્ઞાનરૂપી ચક્ષુથી હીન પુરૂષ મુક્તિપુરીને પામી શકતા નથી. गन्तुं समुल्लध्य भवाटवीं यो, ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत्। सोऽन्धोऽधकारेषु विलय दुग, वनं पुरं प्राप्तुंमना विचक्षुः ॥५॥ જે પુરૂષ જ્ઞાનવિના સંસારરૂપી જંગલનું ઉલ્લંઘન કરીને મુક્તિ (મોક્ષ) રૂપી પુરીમાં જવા ઈચ્છે છે, તે અજ્ઞાની પુરૂષ જેમ આંધળે અંધકારમાં સંકડામણવાળા વનને ઓળંગીને પુરમાં જવાનું છે કે તેના જેવું છે. પ. સંસારમાંથી મુક્ત થવા જ્ઞાનની ખાસ જરૂર. ये ज्ञानमन्दारतरुपरूढा, भवाटवीषु प्रविहाय भीतिम् । तेषां नराणां न कदापि लोके, संसारसिंहस्य पराभवोऽपि ॥ ६ ॥ ગુમાવતરવન્ડોરું. જે લેકે ભવ (સંસાર) રૂપી જંગલમાં બીકને છોડીને જ્ઞાનરૂપી કલ્પવૃક્ષઉપર ચઢયા છે, તે પુરૂષોને લેકમાં કઈ દિવસ પણ સંસારરૂપી સિંહને પરાભવ ખમ પડતું નથી. અર્થાત્ જ્ઞાનના અભાવને લીધે એટલે અજ્ઞાનને લીધે સંસારમાં દુઃખી થવું જ પડે છે. ૬. સત્યમાં બ્રમ. મનહર. સરસને નરસ નરસને સરસ કહે, સરસ નરસની સમજ નહીં જેને; ધરમને ભરમ ભરમને ધરમ ધારે, ધરમ ભરમત ભેદ નહિ તેહને;
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy