________________
પરિ છે.
અજ્ઞાન-અધકાર
૫૧૭
(6
ખરૂં સ્વરૂપ જણાવવામાટે આ અજ્ઞાન અધિકાર ” ની શરૂઆત કરવી ઉચિત ધારી છે.
સાંસારિક રાગદ્વેષાદિને ઉત્પન્ન કરનાર જ્ઞાન કહેવાય નહિ. આના (-૨).
तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥
તે જ્ઞાન ન કહેવાય કે જેને ઉત્ક્રય થતાં સાંસારિક રાગ (સ્નેહુ) ને ગણુ પ્રકટ દેખાવ આપે, એટલે શુદ્ધ જ્ઞાનની આગળ સાંસારિક રાગાદિ ન રહેવું જોઇએ, ત્યાં દષ્ટાંત આપેછે કે સૂર્યાંનાં કિરણેા આગળ ભવા ( ટકવા ) ની અંધારાની શક્તિ ક્યાંથી હોય ? ૧.
અજ્ઞાન એ મનુષ્યની આંખ આગળનું પડળ છે.
अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । ગ્રંથ દિતમદિત વા, ન ત્તિ યેનાદતો હોશક /॥ ૨॥ सूक्तिमुक्तावली.
ક્રાધ વિગેરે સર્વ પાપા કરતાં પણ અજ્ઞાન છે તે નક્કી કષ્ટકારી છે. કારણકે જે અજ્ઞાનથી વિંટાયેલા આ લાક હિત (ફાયદાકારક) અથવા અહિત (ગેરફાયદાકારક) અનાવને જાણતા નથી. ૨.
અજ્ઞાનથી ભવ અને જ્ઞાનથી અભવ-મેાક્ષ.
૩પનાતિ (૩ થી ૬).
अज्ञानधूमान्धितनेत्रयुग्मा, न मोक्षमार्ग प्रतिपादयन्ति । ज्ञानाञ्जनेष्वेव कृतप्रयत्नास्तूर्ण लभन्ते किल मोक्षमार्गम् ॥ ३ ॥
અજ્ઞાનરૂપી ધૂમાડાથી જેનાં જ્ઞાનરૂપી બે નેત્ર અંધ થયેલાં છે એવા પુરૂષો મેક્ષમાગનું પ્રતિપાદન કરી શકતા નથી. પરંતુ જ્ઞાનરૂપી અંજનમાં જેએએ યત્ન કરેલ છે. અર્થાત્ જ્ઞાનાંજનથી જેએની દિષ્ટ શુદ્ધ થઈ ગઈ છે. એવા પુરૂષ! નક્કી મેાક્ષમાને પામેછે. ૩.