________________
પરિચ્છેદ.
પુસ્તકસ ાણુ-અધિકાર
૫૧૩
જે કૃતાર્થ, ભવ્ય ( હલકી ) પુરૂષા, જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રીજિતશ્વરા તીર્થંકરા ) ની વાણીથી પરિપૂર્ણ ભવ્ય (દૃષ્ટાંત વિગેરેથી સુંદર) પુસ્તકને લખાવેછે તેઓને જન્મ નિશ્ચ કૃતાથી ( કરવા ચૈાગ્ય કામ કરવાથી ) સુતજ છે. અર્થાત્ તેમણે કરવા યોગ્ય સર્વ કરી લીધું સમજવું. ૪.
શ્રીજૈનશાસ્ત્રોના સંરક્ષકનું નામ. સપનાતિ.
ज्ञानं समाराधितमत्र भूमौ कुमारपालादिनरेन्द्रवर्यैः ।
जिनागमान्यत्र तु लेखयिला, ते सम्भविष्यन्ति हि मुक्तिभाजः ।। ५ ।। આ ભૂમિમાં કુમારપાળ આદિ નરેંદ્રવર્યાએ શ્રીજૈનશાસ્ત્રાને અહિં લખાવીને જ્ઞાનનું સમ્યક્ પ્રકારે આરાધન કર્યું છે. તેએ ચાક્કસ મુક્તિ લેગવનારા થશે ( મુક્તિ પામશે ). ૫.
તથા—
सङ्ग्रामनामा हि सुवर्णकारः, सुवर्णनिष्कैरकरोच्च पूजाम् । प्रज्ञप्तिसूत्रस्य महाप्रभावां, प्रभावनाये जिनशासनस्य ॥ ६ ॥
જ્ઞાનરાત—( ફીરાજાજ Ëત્તરાન ઋત).
નક્કી સંગ્રામ નામના સેાનીએ શ્રીજિનશાસનની પ્રભાવના માટે મહાપ્રભાવવાળી પ્રજ્ઞપ્તિસૂત્ર (અને કલ્પસૂત્ર વિગેરે) ની પૂજા સાનામેાહેારાથી કરેલી છે. અર્થાત્ સુવર્ણની શાહી મનાવી, સૂત્રાની પ્રતા લખાવી છે અને તે અદ્યાપિ સુધી મેાજુદ છે ). ૬.
જે પુસ્તકદાન તે મહાદાન.
..
मन्दाक्रान्ता.
कृत्याकृत्ये कलयति यतः कामकोपौ लुनीते,
धर्मे श्रद्धां रचयति परां पापबुद्धिं धुनीते । अक्षार्थेभ्यो विरमति रजो हन्ति चित्तं पुनीते, तद्दातव्यं भवति विदुषा शास्त्रमत्र व्रतिभ्यः ॥ ७ ॥
सुभाषितरत्नसन्दोह