________________
૫૧૨ વ્યાખ્યાન સાહિત્યસંહ-ભાગ ૨ જે,
નવમ તાથી અને અન્યદ્વારા તેવાં ખાતાંઓને તન, મન અને ધનથી મદદ આપી અપાવી આત્મસુખમાં અભિવૃદ્ધિ કરવી તે મનુષ્યજીવિતનું સાફલ્ય છે વિગેરે જણાવવા આ અધિકાર આરંભ છે.
જે શાસનનું રક્ષણ કરે છે તેની સમજણ
વિઝા (૧ થી ૪). ये श्राद्धवर्या जिनपुस्तकानि, मुक्तिखियोऽलङ्करणोपमानि । भक्तिमयुक्ताः परिलेखयन्ति, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥१॥
જે શ્રાદ્ધવ (શ્રદ્ધાળુઓ) ભક્તિપૂર્વક મુક્તિરૂપી સ્ત્રીના અલંકારરૂપ શ્રીતીર્થકર ભગવાનનાં (રચેલાં) પુસ્તક લખાવે છે તેઓ જ શાસન આજ્ઞાનું અવશ્ય પાલન કરે છે. ૧. તથા
श्राद्धावतंसा जिनपुस्तकानि, यानोपमानीह च ये भवान्धौ।। रक्षन्ति जैनेन्द्रमतप्रधानाः, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥२॥
જે શ્રાદ્ધભૂષણ (શ્રાવક) શ્રીજિનંદ્રમતના અગ્રગણ્ય (અગ્રેસર) પર આ સંસારરૂપ સાગરમાં તરવાના સાધનરૂપ શ્રીજિનેન્દ્ર ભગવાનનાં પુસ્તકોનું રક્ષણ કરે છે તેએજ અવશ્ય (ભગવાનનાં) શાસનનું રક્ષણ (પાલન) કરે છે. ૨. તેમજ–
पे श्राद्धवर्या जिनपुस्तकानां, पाठाय कुर्वन्ति सहायमत्र । जैनावलम्ब्यङ्गिकदम्बकानां, कुर्वन्ति ते शासनरक्षणं हि ॥३॥
જે ઉત્તમ શ્રદ્ધા (શ્રાવક) જૈનધર્મસંબંધી પુસ્તકના અભ્યાસમાટે શ્રીજેનધર્માવલંબી મનુષ્યના સમૂહને અહિં મદદ કરે છે, તેઓ એકસ શ્રીજિનશાસનનું રક્ષણ કરે છે. ૩.
જન્મની સફળતા ये ज्ञानकृत्येऽत्र च पुस्तकानि, जिनेशवाचा परिपूरितानि । भव्यानि भव्याः परिलेखयन्ति, कृतार्थमुक्तङ्किल जन्म तेषाम् ॥ ४॥