SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. પુસ્તકસંરક્ષણ અધિકાર, જે પુરૂષ ભૂમિઉપર (મનુષ્યને) જ્ઞાનદાન આપતું નથી, તેને દરિદ્રતા પિતાને હાથ આપે છે (એટલે વિવાહ જેડે છે) અર્થાત તેની સ્ત્રી બનીને ઘરમાં વાસ કરે છે. એટલે તે ભવપર્યત દરિદ્ર જ રહે છે અને અહિં જ્ઞાન અથવા જ્ઞાનીની જે વિરાધના (આશાતના) કરે છે તેઓ પોતાના હિતને જલાંજલિ આપે છે (હણે છે). ૨. સંસાત્પત્તિનું બીજ, વેરા. ज्ञानस्य दाने भुवि येऽन्तराय, कुर्वन्ति मूढा भवबीजरूपम् । तेषां निपातो नरके च घोरे, क्लेशमदे सम्भवति प्रमादात् ॥ ३ ॥ જ્ઞાનરાત (ફરારા હૃાન શત). જે પુરૂષો પૃથ્વીવિષે જ્ઞાન આપવાના કાર્યમાં વિન્ન કરે છે તે મૂઢ કહેવાય છે અને (વિઘ કરવાથી) તેમને વારંવાર સંસાર ભગવા પડે છે. એટલું જ નહિ પણ તેઓ પ્રમાદથી ઘેર નરકમાં જાય છે. ૩. મન, વચન અને કાયાથી જ્ઞાનવિનાશક જે કાંઈ પણ વિ કરવામાં આવે તે અવશ્ય તેથી ઉત્પન્ન થતે અપયશ જગતમાં અધમતાએ પહોંચાડે છે અને પરિણામે નરકમાં બેસારી દે છે. તેથી તેમ નહિ થવા ભલામણ કરી સિદ્ધાંત ગ્રંથનું રક્ષણ નહિ કરવાથી જ્ઞાનદાનમાં અડચણ આવી પડે છે માટે તેવા ગ્રંથનું રક્ષણ કરવા પુસ્તકસંરક્ષણ અધિકાર લેવા જરૂર ધારી આ જ્ઞાનમાં અંતરાય અધિકાર પૂરું કરવામાં આવે છે. 2: 2 ૯૯૯૯૯ - પુસ્તવરાજ-બિજાર. - છે જે કાંઇ મનુષ્યજીવનમાં જાણવાયેગ્ય ધર્મ, વિદ્યા, કળા, કેશલ્ય, વ્ય 925 વહારદક્ષતા, લેકમાં કીર્તિ, સુખ, મોક્ષમાર્ગ વિગેરે છે તે તમામ કાંઈ પોતે સ્વરૂપધારી નથી પણ તેમનું ખરું સ્વરૂપ શાસ્ત્રોથી (પુસ્તકથી) જાણી શકાય છે માટે તન્મય શાસ્ત્રનું સંરક્ષણ કરવાથી ઉપયુક્ત સર્વ સાધનો મળી શકે છે. વાસ્તે તે શાસ્ત્રનાં પુસ્તકો લખાવવાં, લખવાં, છપાવવાં કે જેનાથી જનસમાજનું પણ કલ્યાણ થાય અને પિતાનું પણ ઈચ્છિત કાર્ય સફળ થાય. તેની સાથે આઘજિનેશ્વરે (તીર્થંકર) ના નિશ્ચયાત્મક સિદ્ધાંતોનું રક્ષણ અને તેમની આજ્ઞાનું પાલન થાય છે તે જેમ બને તેમ પ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy