SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. નવમ હોવાથી હવે પછી તે અધિકાર લેવા ધારી આ જ્ઞાનોત્તેજન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. એ જ્ઞાનમાં ચત્તરાય-ધાર. -- કે જે આ સંસારસાગરમાંથી તારનાર વહાણરૂપ જ્ઞાનદાન કરતા નથી અકચ્છી થવા બીજાઓને પણ અટકાવીને તે કરવા દેતા નથી તેમની સાથે પ્રથમ તે દરિદ્રતા સંબંધ (વિવાહ) કરી નિત્ય તેના ઘરમાં વાસ કરે છે, લેકેમાં તેની નિંદા થાય છે અને અંતે મહા નરકાદિયાતનાઓ (શિક્ષાઓ) - ગવતાં પણ ભવાટવીમાંથી તેને છટકારે થતું નથી. માટે તેથી દૂર રહી, બનતે પ્રયાસે પોતાથી અથવા અન્યથી જ્ઞાનદાન કરી મનુષ્ય જીવનની સ્થાર્થકતા કરવી જોઈએ. જન્મની નિષ્ફળતા. ઝાં. न ज्ञानदानं भुवि यैः प्रदत्तं, न ज्ञानसाहाय्यमिहार्पितं च । नाराधनं तस्य कृतं कदापि, व्यर्थ जिनैर्जन्म किलोक्तमेषाम् ॥ १ ॥ જે મનુષ્યએ પૃથ્વીમાં જ્ઞાનનું દાન આપ્યું નથી, જ્ઞાનવર્ધક ખાતાઓ (ફડ) માં મદદ કરી નથી, અથવા જ્ઞાની જનની શુશ્રષા (સેવા) વગેરે કરીને તેમને પ્રસન્ન કરી લેકહિતાર્થે તેમને પ્રેરી જ્ઞાનની વૃદ્ધિ કરાવી નથી અને કોઈ પણ દિવસે પોતે તેમનું સેવન સંપાદન કર્યું નથી તેથી તેમને જન્મ શ્રીતીર્થકોએ વ્યર્થ કહેલ છે. ૧. શાનદાનથી રહિતને દરિદ્રતા સાથે પરમ પ્રીતિ. उपजाति. • न ज्ञानदानं भुवि यो ददाति, दरिद्रता तं स्वकरं ददाति । कुर्वन्ति तस्येह विराधनां च, सौख्याय यच्छन्ति जलाञ्जलिं ते ॥२॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy