________________
૧૦૮ વાખ્યાન સાહિત્યસ'બ્રહ-બળ .
ચોરી કરવાથી અપયશને બદલે સુયશ એ ચમત્કાર. •
વઝા.. ये पाठशालापणतो हि चौर्य, कुर्वन्ति सज्ज्ञानधनस्य बालाः । चित्रं किलते सुखिनो भवन्ति, लब्ध्वा सुकीर्ति तु परत्र चात्र ॥ ६ ॥
જે બાળક (વિદ્યાથીઓ) પાઠશાળારૂપી બજારમાંથી નક્કી જ્ઞાનરૂપી ધનની ચોરી કરે છે, તે બાળકો આશ્ચર્ય છે કે આ લોકમાં સુંદર કાત્તિને પામીને નક્કી પરકમાં સુખ ભોગવવાવાળા થાય છે. ૬. મુક્તિને દાસી બનાવવી હોય તે સવિદ્યાદાન કરે.
ઉપનાતિ (૭–૯). यच्छन्ति ये ज्ञानधनं जनेभ्यो, मुक्तिः स्पृहां वै कुरुते हि तेभ्यः । मानं प्रयान्तीह च ते जनेभ्यः, प्रशंसनीयाः खलु सज्जनेभ्यः ॥ ७॥
જેઓ જ્ઞાનરૂપી ધનનું મનુષ્યને દાન આપે છે, નક્કી તે પુરૂની મૃતિ (મેક્ષ) ઈચ્છા રાખે છે. (એટલે મનુષ્ય મોક્ષને ઇરછે છે, પરંતુ આ પુરૂષને તે સામે મેક્ષ છે છે). એટલું જ નહિ પણ આ લેકમાં પ્રશં. સાને પાત્ર એવા તે (જ્ઞાનદાન કરનારા) સજન પુરૂષથી નક્કી માનને પામે છે, અર્થાત્ જ્ઞાનદાની પુરૂષના બન્ને લેક સુધરે છે. ૭.
વિદ્યાવૃદ્ધિ કરનારને ક્ષગામી જાણ. ज्ञानस्य नानाविधपुस्तकानि, लिखन्ति भावेन च लेखयन्ति । मुद्रापयन्तीह च मानवा ये, तेषां सहायः प्रददाति मुक्तिम् ॥ ८॥
જે ધર્માત્મા પુરૂષે જ્ઞાનનાં ભિન્ન ભિન્ન પુસ્તકને પોતે લખે છે. અને થવા પ્રેમથી બીજા પાસે (ધન આપી) લખાવે છે, અગર અહિં (આ લે કમાં) છપાવે છે તે પુરૂની (જ્ઞાનનાં પુસ્તકને કરેલી) મદદ તેઓને મુકિત (મોક્ષ) દાન આપે છે. ૮. શાનદાન કરનાર પુરૂષાએજ સર્વ પુણ્ય કર્યું છે.
વગ્રા. ज्ञानस्य दानं भुवि यैः प्रदत्तं, तैरेव लोकैश्च तपोऽभितप्तम् । आज्ञा जिनानां परिपालिता तैः, संसारसिन्धुः किल तैश्च तीर्णः ॥९॥