________________
પરિ છે,
જ્ઞાનેતેિજન-અધિકાર
પ૦૭
તથા–
૧
ये ज्ञानदानं ददतीह भक्त्या, मुक्त्यङ्गगना यच्छति सम्मदोत्का । तेभ्यस्सरागं निजहस्तदानं, नित्यं चिदानन्दमयं मनोज्ञम् ॥ २ ॥
આ લેકમાં જે લોકો પ્રેમથી બીજાઓને જ્ઞાનનું દાન આપે છે, તેવા છે. ' માત્મા પુરૂષોને સુંદર મદથી ઉત્સુક એવી મુક્તિ (મેક્ષ) રૂપી સ્ત્રી સદા ચેતન તથા આનંદઘન અને સુંદર એવા પિતાના હસ્તના દાનને સ્નેહપૂર્વક આપે છે. અર્થાત તેઓને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૨.
જ્ઞાનદાન કરનારાઓને દેવતાઓ મદદ આપે છે. यच्छन्ति ये सम्पठतां सहायं, भक्त्यान्विता जैनसुवालकानाम् ।
तेषां सहायं त्रिदिवेशसार्था, यच्छन्ति नूनं जिनधर्मभाजाम् ॥ ३ ॥ - ભક્તિથી યુક્ત એવા છે જેનધમ પુરૂ ધર્મસંબંધી જ્ઞાનને અભ્યાસ કરતા જેનધમી સુંદર બાળકોને પુસ્તક વિગેરેની મદદ આપે છે, તે જૈનધર્મનું સેવન કરનાર પુરૂષને દેવતાઓના સંઘે નક્કી સહાય આપે છે. ૩.
મેક્ષે જવાનો સુલભ રસ્તે.
- ૩પનાતિ (૪–૫). भवाध्वनि ज्ञानपयोयुतानि, यो पाठशालाख्यसरांसि मह्याम् । कुर्वन्ति ते मुक्तिरमाभिलाषं, विना प्रयत्नं प्रतिपादयन्ति ॥ ४ ॥
જે ધર્માત્મા પુરૂષ પૃથ્વીમાં સંસારના માર્ગમાં જ્ઞાનરૂપી જળથી યુક્ત એવાં પાઠશાળારૂપી તળાવે બાંધે છે તે પુરૂષે મુક્તિ (મોક્ષ) રૂપી લમીના અભિલાષનું (ઈચ્છાનું) મહેનતવિના પ્રતિપાદન કરે છે એટલે વિના પ્રયત્ન મેક્ષ મેળવે છે. ૪.
ક્ષયને બદલે વૃદ્ધિ તથા નેવાનાં પાણી મેળે એ ચમત્કૃતિ. यः पाठशालामिषतः पृथिव्यां, ज्ञानार्पणानि प्रकटीकरोति । चित्रं हि लाभो भवतीह तस्य, व्ययेऽप्यहो कोटिगुणो नरस्य ॥५॥
જે પુરૂષ પાઠશાળાઓના મિષથી (પ્લાનાથી) પૃથ્વીમાં જ્ઞાનદાનને પ્રસિદ્ધ કરે છે અર્થાત જ્ઞાનદાન કરે છે, તે પુરૂષને ખર્ચ કરતાં પણ કેટિગણે લાભ અહિં થાય છે. અહો ! તે આશ્ચર્યની વાર્તા છે. ૫.