________________
૫૦૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જો.
નવમ
પહોંચેછે અને તેઓ પવિત રહેછે તેમ જ્ઞાનદાનને મદદ કરવાથી ખીજા દાને તેને લીધે હસ્તીમાં આવેછે તેથી જ્ઞાનદાનનેજ ઉત્તેજન આપવું એ વિશેષ લાભકારક છે. તેથી તેને વળગી રહેવું એમ સૂચના કરી આ અધિ ફાને મદદરૂપ જ્ઞાનેાત્તેજનની અપેક્ષા માની હવે પછી તે અધિકાર લેવા ધ્યાન આપી આ જ્ઞાનદાન અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
ரRடுல
→l જ્ઞાનોત્તેનન—ષિાર. ~~
જ જંગ
જગના વિષયભાગોમાં લુબ્ધ એવાં મનુષ્યે ભાગવિલાસમાં છૂટથી પેાતાના ધનને વ્યય કરી રહ્યાં છે. કેઇ એટલેથી ન અટકતા કુમાર્ગોમાં પણ ધન ખર્ચતાં પાછું વાળી જોતાં નથી અને તેમ કુમેમાં આસક્ત રહેતાં રહેતાં સમગ્ર જીવનને ગુમાવી નાખેછે અને પરિણામે કાળના કવલરૂપ થઇ જાયછે. જો કે સૃષ્ટિનાં તમામ માનવે તેવાં નથી, કેટલાક વિદ્યાભિલાષી પુરૂષ પણ છે; પરંતુ માટેો ભાગ વિષયાન્ય પુરૂષોને છે. તેથી તેવા માનવેાએ સમજવું જોઇએ કે પેાતાના ધનને જ્ઞાનેત્તેજન કાર્યોંમાં જો વ્યય કરવામાં આવે તે તેનું પરિણામ ઘણુંજ શ્રેયસ્કર થાયછે. તેથી વિષયજન્ય પદાર્થોમાં ધનને વ્યય નહિ કરતાં જે ધન પ્રાણસાટે લીધું છે (મેળવ્યું છે) એટલે પ્રાણ જવાની પણ દરકાર ન કરતાં વિદેશગમન આદિ કાર્યાં કરી મેળવ્યું છે, તે ધન જો આપણને અન્ય જન્મમાં પણ ઉપયેગી થાય એવી આકાંક્ષા હાય તે જ્ઞાનેત્તેજન કામાંજ ખચવું. એટલું ટુંકામાં જણાવી હવે તેસંબંધી અધિકારના આરભ કર્યા છે.
મુક્તિ મેળવવાના સરલ રસ્તા, નવપ્રા (? થી ૩).
ज्ञानं पठन्तीह च पाठयन्ति, साहाय्यदानं पठतां जनानाम् । यच्छन्ति ये ज्ञानरसप्रपन्नास्तेषां न दूरे खलु मुक्तिरामा ॥ १ ॥
જ્ઞાનરસથી યુક્ત એવા જે પુરૂષ! આ લેાકમાં પાતે જ્ઞાનાભ્યાસ કરેછે અને ખીજાઓને અભ્યાસ કરાવેછે અથવા અભ્યાસ કરતા મનુષ્યને પુસ્તક વિગેરેની મદદ કરેછે, તે પુરૂષને મુક્તિ ( મેક્ષ ) રૂપી શ્રી દૂર નથીજ, ૧.