SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ અમર પ્રા ના ક ર , - - wwwwwwwwww પરિદ. જ્ઞાન-અધિકાર અકલિત જ્ઞાનરૂપી હરે. चौरादिदायादतनूजभूपैरहार्यमय॑ सकलेऽपि लोके । धनं परेषां नयनरदृश्य, ज्ञानं नरा धन्यतमा वहन्ति ॥ ४३ ॥ જ્ઞાન ચાર વિગેરેથી ચારી શકાતું નથી, તેમ ભાઈઓ તેમાં ભાગ - ડાવી શકતા નથી, તેમ પુત્ર વારસે મેળવવામાં તેની તકરાર લાવતા નથી અને રાજાઓ દંડના કાર્યમાં તે જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરી શકતા નથી, એટલે ઉપરના લોકોથી જ્ઞાન કઈ રીતે લઈ શકાય તેમ નથી. વળી તે (જ્ઞાનરૂપી) ધન સમગ્ર જગમાં પણ વખાણવાને ગ્યા છે (પૂજવા એગ્ય છે) અને દુશ્મનનાં નેત્રોથી પણ તે ધન જોઈ શકાતું નથી ત્યારે હરણ તે ક્યાંથી જ થઈ શકે? માટે ભાગ્યશાળી પુરૂષેજ જ્ઞાનરૂપી ધનનું ગ્રહણ કરે છે. ૪૩. જ્ઞાન માનવનું શું શું હિત કરતું નથી? तमो धुनीते कुरुते प्रकाशं, शमं विधत्ते विनिहन्ति कोपम् । तनोति धर्म विधुनोति पापं, ज्ञानं न किं किं कुरुते नराणाम् ॥ ४४ ॥ જ્ઞાન અંતઃકરણના (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરે છે, ચિત્તમાં પ્રકાશ કરે છે, શાંતિ કરે છે, ગુસ્સાનો નાશ કરે છે, ધર્મને વિસ્તાર કરે છે તથા અધર્મને નાશ કરે છે. આમ જ્ઞાન મનુષ્યનું શું શું હિત કરી શકતું નથી? અર્થાત સર્વ પ્રકારનું હિત કરે છે. ૪૪. જ્ઞાનથી સર્વ પાપને ક્ષય થાય છે. • यथा यथा ज्ञानबलेन जीवो, जानाति तत्त्वं जिननाथदृष्टम् । तथा तथा धर्ममतिप्रसक्तः, प्रजायते पापविनाशंशक्तः ॥ ४५ ॥ મનુષ્ય જેમ જેમ જ્ઞાનના બળથી શ્રીજિનેશ્વર ભગવાનથી જોવાયેલા (કહેવાયેલા) તત્ત્વને જાણે છે તેમ તેમ ધર્મવાળી બુદ્ધિમાં આસક્ત થઈ સર્વ પાપના વિનાશમાં શક્તિમાન થાય છે, એટલે પિતાના સમગ્ર મહાન પાપને નાશ કરી નાખે છે. ૪પ. જ્ઞાનરૂપી અંકશવિના મનરૂપી હાથી નિયમમાં રાખી શકાતો નથી. शक्यो विजेतुं न मनःकरीन्द्रो, गन्तुं प्रवृत्तः प्रविहाय मार्गम् । ज्ञानाङ्कुशेनात्र विना मनुष्यैर्विनाङ्कुशं मत्तमहाकरीव ॥ ४६ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy