________________
૪૯૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
નવમ નક્કી જ્ઞાનતુલ્ય બીજું ઘરેણું નથી કે જે જ્ઞાનરૂપી ભૂષણને પામીને લેકે સુખી થાય છે એટલે તે લોકો પોતાની મેળે પ્રાપ્ત થયેલી સર્વ સંપદેને પણ આ લેકમાં મેળવે છે કારણકે તે સંપત્તિઓનું ધ્યાન પણ તેના ઉપર ખેંચાય છે એટલે જ્ઞાની પુરૂષને સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. ૩૯
જ્ઞાનથી ભવભય તથા તેના મૂળરૂપ અજ્ઞાનને નાશ થાય છે, . ये ज्ञानदण्डेन विमण्डिताङ्गाः, स्खलन्ति ते नैव भवाटवीषु । .. ये ज्ञानभानुं च समाश्रयन्ति, तेभ्यस्तमो दूरतरं प्रयाति ॥ ४० ॥
જેઓ જ્ઞાનરૂપી દંડથી સુશોભિત અંગવાળા છે અર્થાત જ્ઞાનશીલ પુરૂષ છે તેઓ સંસારરૂપી જંગલમાં ઠેસે ખાતા નથી અને જેઓ જ્ઞાનરૂપી સૂર્યને આશ્રય કરે છે, તે પુરૂષોથી અંધારું (અજ્ઞાન) બહુજ દૂર પલાયન કરી જાય છે. અર્થાત્ અજ્ઞાન રહેતું નથી. ૪૦.
જ્ઞાનપ્રકાશની સતા. ज्ञानप्रदीपे शलभीभवन्ति, कषायवृन्दानि सदा जनानाम् ।। જ્ઞાનપરી પરિમાલયન્તિ નત્તિ દૃસ્તી મોહિતાનિ ૪૨ .
જ્ઞાનરાતિ-હીરાઇ હંસરાગ ત. જ્ઞાનરૂપી દીવામાં મનુષ્યના કષાયે (ક્રોધ, માન, માયા અને લેભ) ના સમૂહો પતંગીઆતુલ્ય થઈ જાય છે અર્થાત્ કષાયરૂપી પતંગીઆઓ દગ્ધ થઈ જાય છે એટલું જ નહિ પરંતુ જ્ઞાનરૂપી દી થતાં હાથમાં રહેલા આમળાંનાં ફળતુલ્ય ચેષ્ટાવાળાં સમસ્ત જગત્ (ક) ભાસમાન થાય છે એટલે હાથમાં રહેલું આમળાનું ફળ જેમ યથાથી જોઈ શકાય છે તેમ જ્ઞાનરૂપી દી થતાં સમસ્ત જગત ભાસમાન થાય છે એટલે સર્વ લોકો લેકનું જ્ઞાન થાય છે. ૪૧.
અર્થજ્ઞ પુરૂષોએ જ્ઞાનનેજ ઇચ્છયું છે. रत्नत्रयीं रक्षति येन जीवो, विरज्यतेऽत्यन्तशरीरसौख्यात् । रुणद्धि पापं कुरुते विशुद्धिं, ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः॥ ४२ ॥
જીવ જે (જ્ઞાનપ્રકાશ) વડે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રતન રક્ષણ કરે છે અને (ખોટા) અત્યંત સંસારીસુખમાંથી મોકળો થાય છે. વળી પાપને રેકી મૂકે છે એટલે તેને નાશ કરે છે અને ચિત્તની શુદ્ધિ (પવિત્રતા) ને કરે છે, તે જ્ઞાનને જ સર્વ અર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ને જાણનાર પુરૂએ ઈચ્છર્યું છે. ૪૨.