________________
પરિષ્કર.
જ્ઞાન-અધિકાર
જ્ઞાન મેાક્ષદાન કરનારૂં છે. ઉપેન્દ્રના.
કહેવ
संसाररम्भादलने द्विपेन्द्रः, कीर्त्ती सुभंभावरनादतुल्यम् । ज्ञानं हि दम्भाविशमे जलौघं, मुक्तिस्त्रियो वै वरमालिकाभम् ॥ ३६ ॥
જ્ઞાન તે સ'સારરૂપી કેળને નાશ કરવામાં હાથીરૂપ છે અને કીર્ત્તિને પ્રસિદ્ધ કરવામાં સુંદર ભભા નામના ઉત્તમ વાત્રના શ્રેષ્ઠ નાદતુલ્ય છે અને દંભરૂપી અગ્નિને શાંત કરવામાં જળના સમૂહસમાન છે તેમ પિરણામે સુક્તિરૂપી ને વરવાની વરમાળાતુલ્ય છે અર્થાત્ જ્ઞાન મેાક્ષસુખ આપવાવાળ
છે. ૩૬.
પુનઃ કષાયાનું મર્કેન કરવાનુ ભિન્ન સ્વરૂપાથી સમાવેછે, क्रोधादिदंशे मणिमन्त्रतुल्यं, ज्ञानं हि मानाख्यनगेन्द्रवज्रम् | मायाख्यवल्लयां कठिनं कुठारं, लोभाम्बुधौ वाढववहितुल्यम् ||३७||
નક્કી જ્ઞાન તે ક્રોધરૂપી સર્પના ક્રેશ (કરડ) માં એટલે તેના ઝેરને ઉતારવામાં મણિ તથા મત્રસમાન છે અને માન ( અભિમાન) રૂપી મહાન, પર્વતને ત્રાડવામાં ઇન્દ્રના વતુલ્ય, તેમ માયારૂપી વેલને કાપવામાં નિ કુવાડા ખરાખર તથા લાભરૂપી સમુદ્રનું શેાષણ કરવામાં વાડવાગ્નિસમાન છે. સારાંશ—માન, માયા, ક્રોધ અને લાભ એ ચાર કષાયેા જ્ઞાનથી દૂર ચાલ્યા
જાય છે.
૩૭.
જ્ઞાન તે મેક્ષ મેળવવાનુ' ઉત્તમ સાધન છે. ૩૫નાતિ (૩૮ થી ૨૮).
ज्ञानं हि रूपं परमं पवित्रं, शरीरिणां सङ्गदितं जिनेशैः ।
येन प्रपन्ना भुवि जन्मभाजो, मुक्तिस्त्रियो वल्लभतां प्रयान्ति ॥ ३८ ॥ ખરેખર જ્ઞાન શ્રીજિનેશ્વર ભગવાને એ દેહધારી પ્રાણીઓને (ઉદ્ધાર કરવામાં) પરમ પવિત્રરૂપ કહેલું છે, કારણકે જે જ્ઞાનથી માંના મનુષ્યે મુક્તિરૂપી સ્ત્રીના પ્રિયપણાને પામે છે,
યુક્ત એવા પૃથ્વીએટલે મેાક્ષને પામે
છે. ૩૮.
જ્ઞાની પુરૂષને સંપત્તિ પણ પ્રાપ્ત થાયછે.
न मानतुल्यं किल भूषणं हि यत्माप्य लोकाः सुखिनो भवन्ति ।
स्वयंवरा वेह च ते भयान्ति, तलब्धलक्षाः किल सम्पदोऽपि ॥ ३९ ॥
૬૩