SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસ્તુતિ, સમ્યકવઅધિકાર ૧૫ એકલા છું, મારૂં કાઇ નથી અને હું. કાઇના નથી. હું પ્રભુ ! આપના ચરણુારણમાં રહેલા મુજને લગારે હીનતા નથી પરિચ્છેદ. ઉપસંહાર છેવટની માગણી, यावमा मोमि पदवीं, परां स्वदनुभावजाम् । તાવમવિ રાખ્યત્વે, ના મુખ્ય રાōત્રિને ૫ રૂ૪ || वीतरागस्तोत्र. હે પ્રભુ! આપના પસાયથી મુક્તિરૂપી પરમ પદવી જ્યાંસુધી હું ન પામુ, ત્યાંસુશ્રી શરણાગત એવા મુજ પ્રત્યે આપ શરણાગત વત્સલતા તજશે નહિ-ઉપેક્ષા કરશે નહિ, ૩૪. મનહર. ઉત્તમ આચાર સુવિચાર ચારૂ વ્યવહાર, દાર્` ' અભિગમ સાર પરિવાર સંપદા પાઇએ અનૂપ રૂપ ભૂપમાન દાર ધૂપ, રહિત સમાજ સુખ સાજ વિત્તુ આપન્ના; ધ્રુવ નવ પદ પમ પ્રમિત ધન, ધન ધન જગ કરે સુજસ મહા સદા; તૂઢા જિનરાજ પ્રભુ ઘરીમે નિવાજ કરે, હંસરાજ આપસે નિવારિ કમા ફંદા. ૩.૫ હંસરાજ. દેવની સ્તુતિ, પૂજા, ભક્તિ, સ્મરણુ તથા તેમનું પ્રસંગે પ્રસંગે ધ્યાન એ હૃદયને મેલ કાઢીને શુદ્ધ કરેછે માટે તેની આવશ્યક્તા માનીને દેવસ્તુતિ કરીને હૃદયને શુદ્ધ કરવામાં આવેછે. માટે હવે તે અંતઃકરણમાં મેલને જમાવ ન થાય એ ધ્યાનમાં રાખવા સૂચના આપી આ વંસ્તુતિ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે. 34;& મુખ્યત્વે અધિવત્ર. - દે વસ્તુતિ એ સમ્યકત્વ (શુદ્ધ શ્રદ્ધા) વિના ભાવવાળી હોઇ શકે નહીં માટે તેની અપેક્ષા માની અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy