________________
૧૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
સપ્તમ - કૃત કારિત અને અનુમદિત એવું મન વચન અને કાયાથી થયેલું મારું પાપ અપુનર્ભવે (ફરી તેવા પાપ પ્રવૃત્તિ ન થાય તેવા લક્ષસહિત) મિથ્યા થાઓ, હું અંતઃકરણથી, કરેલાં પાપની માફી માગું છું ૨૮.
વૃત્તિની સુમાર્ગગામિતા. यत्कृतं सुकृतं किश्चिद्रनत्रितयगोचरम् ।
तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥ २९ ॥ | હે પ્રભુ! આપના પવિત્ર માર્ગને અનુસરે રાત્રીના આરાધનસંબંધી જે કંઇ સુકૃત કીધું તે બધું હું અનુદું છું. ૨૯.
: " તથા–
सर्वेषामईदादीनां, यो योहत्त्वादिको गुणः ।
अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥ ३० ॥ સવ અરિહંતાદિકના જે જે અહેવાદિક ગુણ છે તે તે સર્વ ગુણ મહાનુભાવ સંબંધી હું અનુછું. ૩૦.
થોગ્ય આચરણ त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान्मुनीन् ।
स्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥ ३१ ॥ - હે વીતરાગ! મેં આપનું, આપના ઉપદિષ્ટ અનુષ્ઠાનના ફળરૂપ સિદ્ધોનું, આપના શાસનના રસિક મુનિજનાનું અને આપના પ્રવચનનું હૃદય શુદ્ધિથી શરણ આદરેલું છે. ૩૧.
|
સર્વ મૈત્રી.
क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि ।
मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥ ३२ ।। સર્વ જી ને હું નમાવું છું અને તે સર્વ જી મારી ઉપર ક્ષમા કરે? આપનું અનન્ય શરણ ગ્રહણ કરેલા મુજને તે સર્વ જીવે ઉપર (સદાય) હિત બુદ્ધિ છે? ૩૨.
સ્વરૂપભાવના. પડ્યું જાતિ ચિજ વારમ વાજિતા त्वदनिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥ ३३ ॥