________________
પરિચ્છેદ.
જ્ઞાન-અધિકાર.
વાદવિવાદની ખટપટમાં જ્ઞાનનુ પક્ષાયન. અનુષ્ટુપ્ (૧-૨),
वाद प्रतिवादश्च वहन्तोऽनिश्चितास्तथा । तत्वान्तं नैव गच्छन्ति, तिलपीडकौ ॥ १ ॥
શબ્દા—વાદ, પ્રતિવાદ અને અનિશ્ચિત પદ્મા'ના કહેવાવાળા તેલીના અળદની જેમ તત્ત્વના પાર પામતા નથી,
૪૮૭
વિવેચન—વાદ એટલે પૂર્વ પક્ષ, જેમકે સત્વસ્તુ ત્રિરૂપ છે. એવા મા પક્ષ, તે પૂ પક્ષવાદ કહેવાયછે. તે વાઘનું ઉત્થાપન કરનાર ઉત્તરપક્ષ તે પ્રતિવાદ કહેવાયછે. જેમકે તમારા કહેલા પૂર્વ પક્ષ સિદ્ધ થતે નથી. કારણકે વસ્તુ અનિત્ય છે અથવા ક્ષણિક છે. માટે અનિશ્ચિત એટલે અનિર્ધારિત પદાર્થ જેમકે અંગુષ્ઠના કડકા જેટલેા માત્રજ આત્મા છે તે ગર્ભાશયમાં ત્રીજે મહિને જીવ ઉપજેછે. આવી રીતનું જે કથન તે. એવા વાદ પ્રતિવાદ અને અનિશ્ચિત પદાર્થાને શાસ્ત્રના ઘણા અભ્યાસથી અથવા પ્રજ્ઞાતિશયથી કહેનારા, પારમાર્થિક સ્વરૂપને પાર પામતા નથી. કાની પેઠે તા કહેછે કે જેમ ઘાંચીને મળદ ગમનને પાર પામતા નથી તેમ. કહ્યું છે કે—
પઢે પાર કહાં પામવે, મિટે ન મનકી પ્યાસ; જયું કાહુ કે ખેલકા, ઘટહીં કેાસ પચાસ.
જ્ઞાન એ અજાય. ચીજ છે. पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । અનન્યાવેશનૈશ્વર્થ, જ્ઞાનમાદુમેનઽવળઃ ॥ ૨ ॥
ज्ञानसार.
સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન અને અન્ય વસ્તુની અ
શબ્દા—ડિત પુરૂષોએ કહ્યું છે કે જ્ઞાન, કરેલું અમૃત છે, ઔષધપ્રયોગરહિત રસાયન છે પેક્ષારહિત ઐશ્ચય છે.
વિવેચન—વસ્તુ સદ્ભાવને જાણનારા પંડિત પુરૂષો સમ્યગ્બધ પરિ તિને સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન કરેલું એવું અમૃત કહે છે, પ્રસિદ્ધ અમૃત સમુદ્રમથન કરીને ઉત્પન્ન કરેલું છે. જ્ઞાનામૃત તેથી ભિન્ન છે અને વળી તે જ્ઞાન ઔષધપ્રયાગ વિના ઉત્પાદિત (ઉપજાવેલું) રસાયન છે, ધરૂપી શરીરને વિષે સાની પુષ્ટિ તથા વૃદ્ધિ કરનાર તામ્ર ભસ્માદિ કરતાં બીજીજ