SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ વ્યાખ્યાન સાહિત્યસબ્રહ–ભાગ ૨ . નવમ ઘણું કરી વિપત્તિઓ (દુખો) ખરાબ ચીજને છોડીને સુંદર પદાર્થ ઉપરજ આવે છે. કીડા (ધનેડા) કેદરા નામના હલકા ધાન્યમાં પડતા નથી; પરંતુ ગોધૂમ (ઘઉં) રૂપી રત્નમાં પડે છે. તેમ વિપત્તિઓ પણ સંપત્તિ વાનને પ્રાપ્ત થાય છે એ ભાવ છે. ૮. જ્યારે દુખ પ્રાપ્ત થાય છે ત્યારે સ્ત્રી તથા મિત્રની પણ પરીક્ષા થઈ જાય છે તે જ પ્રમાણે દુઃખમાં મનુષ્યની બુદ્ધિની તથા સદ્દવર્તનની પણ પરીક્ષા લેવાઇ જાય છે. આવી દુખપ્રદ સ્થિતિમાંથી પાસ થઈ પસાર થાય છે તે સત્યરૂષ કહેવાય છે એ સમજાવી સંસારમાં ચઢતી-પડતી આવ્યા કરે છે એ હવે પછી સમજણ લેવા આ વિપદથી પ્રકાશિત સજજન અધિકાર પૂર્ણ કર્યો છે. સંદ હતી-પડતી-ધિરાર. -- છે કે $ઇ મનુષ્ય એમ ધારે કે અમુક મરથ મારે પૂર્ણ થયે હું પ્રભુ નું ભજન કરવા વલણ કરીશ, એ ધારણ ભાર પડવી તે મનુષ્યની સ્વાધીનતામાં નથી. કારણકે સર્વ જીવે કર્મની ગતિથી અનેક પ્રકારની ચેષ્ટા કર્યા કરે છે એટલે કર્મબળથી કે જીવ રાજા હોય તે કઈ જીવ રાંક હેય અથવા કોઈ જીવ પશુ કે પક્ષીનિમાં ગમન કરી રહ્યો હોય છે. તે જે સ્થિતિમાં આપણે હાઈએ તે સ્થિતિને તાબે થઈ મેક્ષગામી કર્તવ્ય કરી દુઃખસંબંધી પ્રતિકૂળતા નહિ ગણકારી સંતોષ મેળવી ધીમે ધીમે પરિગ્રહત્યાગ કરી તીર્થકરોના ચરણકમળ સેવવા, પ્રાપ્ત સ્થિતિમાં શાંતિ મેળવવા આ અધિકારને ઉપયેગી ધારી સ્થાન આપવામાં આવ્યું છે. બધા દહાડા સરખા નથી તે વિષે. ગરબી. (સારું સારૂંરે સૂરત શહેર, મુંબઈ અલબેલી)–એ રાગ. સમજે સંસારી રીત, સા દિન નથી સરખા; દુખમાં શિદ થા ભયભીત? સુખમાં શિદ હરખા ?- ટેકો કઈ દિન લીલું લીલું સઘળે દીસે લીલાલહેરરે, તેમજ કેઈ દિનમાં તે દિસે, ઘણી સમૃદ્ધિ ઘેર; સૈ૦ ૧
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy