________________
પરિ છે. "ફથી પ્રકાશિત અધિકાર
४८१ સુંદર ગળ અને એકરૂપવાળા તથા જેમની ઉન્નતિ બીજાને પ્રસન્ન કરવા સારૂ છે એવાં છે તેને ની માફક સાધુ પુરૂષનું નીચે પડવું કોને પસંદ પડે છે? (“યુવૃત્ત આ શબ્દને, સાધુપુરૂષની બાબતમાં સદાચરણવાળે એ અર્થ લે અને બાકીનાં વિશેષ ઉપર કહ્યા મુજબજ બરાબર ઘટી શકે છે). ૪,
સપુરૂષનું તેજ વિપક્માં પણ વધે છે. कल्याणमूर्तेस्तेजांसि, सम्पयन्ते विषयपि। . ..
कणिका किं सुवर्णस्य, नारोहति हुताशनम् ॥ ५॥ મંગળ (પવિત્ર) સ્વરૂપવાળા પુરૂનું તેજ દુઃખમાં પણ વધે છે, ત્યાં દષ્ટાંત આપે છે કે–શું સુવર્ણની કટકી અગ્નિમાં ચડતી નથી? અર્થાત્ ચડે છે અને ઉત્તરોત્તર તે કુંદનની કટકીનું તેજ વધતું જાય છે. તેમ પુરૂ નું સમજવું. ૫
મહાન પુરૂષની પીડાથી નીચને પણ દુઃખ થાય છે. महतामापदं दृष्ट्वा, को न नीचोऽपि तप्यते ।
काकोऽप्यन्धखमायाति, गच्छत्यस्तं दिवाकरे ॥ ६॥ મહાન પુરૂષોની વિપત્તિને દેખીને યે નીચ મનુષ્ય પણ તપાયમાન ન થાય? કારણ કે કાગડે પણ સૂર્ય અસ્ત પામતાં આંધળે થાય છે એટલે સૂર્યની વિપત્તિને જોઈ શકતા નથી. ૬.
સંપદ્ વિપદ્ સજીને જ આવે છે.
सम्पदो महतामेव, महतामेव चापदः । - વર્ષ ક્ષય રો, તુ તારાના વિ . ૭ |
સંપત્તિ તથા વિપત્તિ (સુખ–દુખે) મોટા પુરૂષોને જ થાય છે કારણકે ચંદ્ર વધે છે અને ઘટે છે. પણ કેઈ દિવસ તારાઓના સમૂહનું તેજ વધતું ઘટતું નથી. ૭. ' ઘણું કરી વિપત્તિઓ સંપદ્ઘાળાઓને જ થાય છે.
માર્યા. प्रायोवृत्त्या विपदः, परिहत्यावस्तु वस्तुनि भवन्ति । न हि कोद्रवेषु कीटाः, पतन्ति गोधूमरनेषु ॥ ८ ॥
સૂgિwાવરી,