________________
વ્યાખ્યાન સાહિત્યસ'ગ્રહ-ભાગ ૨
જગતમાં સથી ઉત્કૃષ (ઉચ્ચતા ) ને પ્રકાશ કરવાસારૂ સત્પુરૂષોને દુઃખા ઉત્પન્ન થાય છે (એટલે સજ્જને વિપત્તિમાં પણ નીતિ વિગેરે ધમ ને ચૂકતા નથી અને સુદૃઢ રહે છે તેથી તેની અધિકાધિક પ્રીત્તિ જગમાં પ્રસરે છે) ત્યાં દૃષ્ટાંત કહે છે કે—મણિને વજ્રાદિ ( છેદન, ઘણુ આદિ કરવાનું હથીયાર હીરાકણી વિગેરે) થી જે વીંધવા સંબધી પીડા થાય છે, તે કેવળ તેમાં (મણિમાં ગુણ (દશ) તથા પ્રકાશત્વ વિગેરેના ગ થવામાટેજ છે નહિ કે તેને ઉતારી પાડવા સારૂ. ૧.
તથા
૪૦
सम्प्रदां विपद पात्रं, सत्पात्रं प्रायशो भवेत् । पुष्पाक्षतादिबिल्वानां, सम्बन्धो मूर्ध्न एव हि ॥ २ ॥
નવમ
સપન્ તથા વિષનું પાત્ર (રહેવાનું સ્થાન) ઘણું કરીને સત્પાત્ર મનુવ્યજ થાય છે ત્યાં દૃષ્ટાંત આપે છે કે—પુષ્પ, ચેાખા અને ખીલી, વિગેરેને મસ્તકનેાજ સંબંધ હેાય છે નહિ કે નીચ સ્થાનને.
સારાંશ—પુષ્પ તથા ખિલીને પેતાના મૂળ સ્થાનમાંથી છૂટવાને લીધે ઉત્પન્ન થતું દુ:ખ અને ચાખાને ફોતરાંમાંથી છૂટું પડવાનું દુઃખ ઉત્પન્ન થયું છે ખરૂં પણ તેને લીધે તે ત્રણે વસ્તુએ દેવના મસ્તકઉપર રહેવાનું સુખ ભાગવેછે. ૨.
ગમે તેટલી વિપત્તિ પડે તાપણ સજ્જના ઊંચ સ્થિતિમાંજ રહેછે. पातितोऽपि कराघातैरुत्पतत्यैव कन्दुकः ।
प्रायेण हि सुवृत्तानामस्थायिन्योऽभिभूतयः ॥ ३ ॥
દડાને હાથના આઘાતથી પછાડવામાં આવે તેપણ ઉંચે આવેછે. એટલે જેમ પછાડે તેમ તેમ વધારે વધારે ઉંચા આવેછે. એવી રીતે ઘણે ભાગે સુવૃત્ત-સદાચરણવાળા પુરૂષાની વિપત્તિએ સ્થાયી હોતી નથી. એટલે આ શ્લાકના તાત્પ એ છે કે—જેમ દડાની સ્થિતિ કહેવામાં આવી તેમ સજનાપર એકપછી એક વિપત્તિ પડયા કરે તે પણ તે વિપત્તિએ તેનાપર સ્થિર નહિ રહેતાં તે સજ્જન મનુષ્ય પોતે તરત ઉંચ સ્થિતિમાંજ આવતા રહેછે. (‘‘ સુવૃત્ત ” શબ્દને દડાના વિશેષણુતરીકે ગણવામાં આવે તા સારી રીતે ગાળાકાર અને સજ્જનેાની ખાખતમાં સારા આચરણવાળા એવા અથ થાયછે). ૩.
સાધુ પુરૂષના અધઃપાત કાને સંતાષમદ છે? सुत्तस्यैकरूपस्य, परमीत्यै कृतोभतेः । સાધોઃ સ્તનયુગચૈત્ર, વતનું હ્રસ્વ તુ | ૪ |