________________
પરિચ્છેદ. વિપથી પ્રકાશિત સજન-અધિકાર.
એક સમે મરદની મુછે રહી માન પામે,
એક સમે તેજ તુચ્છ થાય તૂટ વાળ છે; એક સમે ગલીચીમાં રહી નીર ગંદું થાય,
" એક સમે એજ મિષ્ટ થાય મેઘમાળ છે; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, દિવસે આકાશ એજ રાત્રિએ પાતાળ છે.
દલપત. એક દિવસે મીઠા મેવા તે એક દિવસે વાયું ભક્ષણ, એક દિવસે રંગ બેરંગી તે એક દિવસે ભભૂત, એક દિવસે નાટારામ તે એક દિવસે રોકકળ, એક દિવસે પીઠી તે એક દિવસે જમની ચીઠી, એ વિચારીને મનુષ્ય હર્ષ શેક અવશ્ય તજવાની જરૂર છે એ બતાવી હવે વિપત્તિને સત્યરૂષે જેવી રીતે ભાવે છે તે બતાવવાને આવતા અધિકારને વધાવી લેવા આ સંપ વિપ-અધિકાર પૂર્ણ કર્યો છે..
–
વિવથી પ્રૌશિત સજ્જન-વિવાર.
-
કેસ પ૬ તથા વિપક્વમાં સજજન પુરૂષ સમાન દષ્ટિથી વર્તન ચાલુ
વી રાખે છે. વિપથી સાધારણ મનુષ્ય દબાઈ જાય છે અને સી દરેક ક્ષણે દડા રોયા કરે છે પણ સજજન પુરૂષે તે વિપછે 3દૂથી વધારે પ્રકાશે છે. વિપદ્ એ ખરેખર મનુષ્યની પરીક્ષા કરવામાં ઉચ્ચતર સાધન છે, નબળાં માણસે વિપત્તિમાં ન્યાય માર્ગ ઉપર ચાલી શકતાં નથી અને સંપુરૂષે તે પોતે ચાલે છે તથા બીજાઓને તેમ ચાલવા બધ પણ પિતાના દાખલાથી આપે છે અને કહે છે કે દુખવાળા દિવસે તથા સુખવાળા દિવસે ચાલ્યા જવાના છે માટે કેઈએ ન્યાયરસ્તાથી અવળું પગલું ભરવું નહિ. કીધું છે કે –
न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः । એ બતાવવા આ અધિકારની ચેગ્યતા માની છે.
દુખની પ્રાપ્તિ સુખ અર્થ છે.
મનુષ્યન્ (૧ થી ૭). सर्वोत्कर्षप्रकाशाय, भवन्ति विपदः सताम् । जायते गुणयोगाय, वज्रवेधन्यथा मणेः ॥ १॥