________________
૪૭૮
વ્યાખ્યાન સાહિત્યસબ્રહ-ભાગ ૨ જે.
નવમ શું આપણે કેટલીકવાર રાજાઓ નથી થયા? તેમ કેટલીકવાર કીડાએ નથી થયા? (અર્થાત થયા છીએજ). આમ ખરું જોતાં કઈ પણ હંમેશને માટે સંપત્તિનું કે વિપત્તિનું પાત્ર નથી. તેથી હે ભાઈ! હર્ષ અને શેક શે? ૧૧.
સત્યાગ્રહીનો સ્વભાવ. . शुद्धः स एव कुलजश्च स एव धीरः,
- श्लाघ्यो विपत्स्वपि न मुञ्चति यः स्वभावम् ।
देहं त्यजेदपि हिमं न तु शीतलवम् ॥ १२ ॥ જે વિપત્તિમાં પણ પિતાના સ્વભાવને (ધર્મપરાયણતાને) છેડતે નથી, તેને જ શુદ્ધ, કુલીન અને ધીર જાણ. સૂર્યનાં કિરણેથી તાપ પામેલું હિમ-બરફ દેહને ત્યાગ કરે છે (પાણરૂપ બને છે) પણ પિતાનું શીતલત્વ છોડતું નથી-(જે ઠંડાપણું તે એને મુખ્ય સ્વભાવ છે). ૧૨. તેમજ–
___ मन्दाक्रान्ता. घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धि, - છિન્ન છિન્ન પુનરપિ પુનઃ ચાલુave ! तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, પાનાન્તડાં પ્રતિવિસિર્જાતે નોરમાનામ્ | રૂ .
આ ભૂમુિવી. ચંદન વખતે વખત ઘસવાથી સુંદર ગંધવાળું થાય છે, શેરડી વખતે વખત કાપવાથી–છોલવાથી વધારે સ્વાદ આપે છે અને સોનું વારંવાર તપાવવાથી ચોખું સુંદર રંગવાળું બને છે તેમ મરતાં સુધી પણ મહાત્માએની મૂળ સ્થિતિમાં ફેરફાર થતું નથી. ૧૩.
ઉદય અને અસ્ત આવ્યાજ કરે છે.
મનહર. સરખી સ્થિતિ સંદેવ દુનિયાની દીસે નહિ,
ઉતરે ચઢે અસલનેજ એ ઢાળ છે;