SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. પદ્વિપસમ ધ-અધિકાર આયુષ્ય મરણની સાથે છે, યુવાવસ્થા જરાની સાથે આવેછે અને સ'પત્ વિનાશની સાથે હોય છે. માટે એ વિષે હુ શાક કરવેાજ નહિ. છ. ચડતી પડતી ચાલતીજ खण्डः पुनरपि पूर्णः, पुनरपि खण्डः पुनः शशी पूर्णः । सम्पद्विपदौ प्रायः कस्यापि न हि स्थिरे स्याताम् ॥ ८ ॥ આવેછે. ચંદ્રમા ઉદય પામે છે ત્યારે ખંડિત હાય છે ફરીને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં પૂર્ણિમા આવતાં પૂર્ણ થાયછે તેમજ પાછા ખંડિત અને પૂર્ણ થાયછે માટે સોંપત્તિ અને વિપત્તિ કેઇને પણ સદાકાળ સ્થિર રહેતી નથી. નિત્ય સમયાનુકૂળ સંપત્તિ વિપત્તિ આવ્યાજ કરેછે તેથી હુ શાક કરવા જેવું નથી. ૮. فول સંપત્તિ વિપત્તિનું સ્વરૂપ. सम्पदि परोऽपि निजतां, निजोऽपि परतामुपैति विपदि जनः । ताराभिर्वियते निशि, रश्मिभिरपि मुच्यतेऽह्नि शशी ॥ ९ ॥ જ્યારે સંપત્તિ હોય ત્યારે શત્રુ પણ પેાતાનેા થાય છે અને વિપત્તિને સમયે પેાતાના (સંબંધી) પણ શત્રુ થાય છે. રાત્રિમાં જે ચંદ્રમા તારાગણાથી વિટાયેલે હાય છે તેજ ચંદ્રમા દિવસે પેાતાનાં કિરણસમૂહથી પણ મૂકી દેવાયછે. ૯, મહાત્માઓ પરદુ:ખેજ દુ:ખી હાયછે. स्वापदि तथा महान्तो, न यान्ति खेदं यथा परापत्सु । अचला निजोपहतिषु, प्रकम्पते भूः परव्यसने ॥ १० ॥ મહાત્માએ ખીજાએને આપત્તિમાં પડેલા જોઇને જેટલે ખેદ કરે છે તેટલા પેાતાની આપત્તિમાં કરતા નથી. પૃથ્વી પેાતાને ઘણા આઘાત થતાં છતાં સ્થિર રહે છે પણ પારકા દુ:ખથીજ ક ંપે છે. ૧૦. આ જીવ ટૂંક તથા રાજા પણ બનેલ છે. વસન્તતિરુવન્ન (૨૨-૨૨). नाभूम भूमिपतयः कतिनाम वारान्, वानभूम कतिनाम वयं न कीटाः । तत्सम्पदां च विपदां च न कोऽपि पात्र मेकान्ततस्तदलमङ्ग मुदा शुचा च ॥ ११ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy