________________
ચઢતી-પડતી અધિકાર
કાઇ દિન ટાઢ પડે તન ઉપર, હુડ હુડ વ્રજે હાડરે, તેમજ કોઇ દિન તન કંપાવે, ઉપજે શત્રુ અનાડ; કઇ દિન તે પરિતાપ તપે ને, ઉકળે શાણિત અગરે; તેમજ ચિંતા અતિશે ઉપજે, ઉતરી જાય ઉમંગ. ઉત્તરાયનથી એક મિનિટ નિત્ય, દિન ચડતા ઢેખાયરે; ક્રિસે છ મહિના પછી દહાડા, એજ રીતે ઘટી જાય. તેમજ ચડતી પડતી હાલત, જગમાં સૈાની જણાયરે; જ્ઞાની તે ધીરજ મન ધારે, અજ્ઞાની અકળાય કોઇ દિન દિસે દિવાળી સરખા, હાળી કાઇ દિન હારે; એમજ ચાલે રીત અસલથી, કલેશ ન કરશે। કાય. ટાઢ પડે ત્યારે ડગલી પહેરે, પંખા યે જો ધામરે ; અકળાશે નહિ ઉપાય શોધેા, અનેક રીતે આમ. કષ્ટતણા તેા કદી ન આવે, અકળાયાથી અંતરે; ઉપાય કરીને છેડે આણ્ણા, ધીરજથી ધીમત. ચંદ્રકળા ખમ્બે ઘડી ચડતી, રાતે દીસે રાજરે ; પંદર દિવસ પછી થાય પડતી, ખીજાને શા એજ ? કેાઇ દિન નદીએ નીર ઉછળતાં, ભાસે અતિ ગંભીર, વળી કાઇ દિન એવા આવે જે, ન મળે તેમાં નીર;
લપત.
પરિચ્છેદ.
કુળ સિપાઇ ટેડાપર શૂરા.
દાહા.
સાલસપર ઝુરા સઉ, જુલમી આગળ ટાંક અજા ઉપર શુ વરૂ, સિહુ સમીપે રાંક; નિ`ળપર શરા સઉ, સબળ ઉપર નહિ ટાંક, મની મુશક પર શરૌં પણ, શ્વાન સમીપે રાંક;
દલપત
૧ કાતુકમાળા.
૨ ગમે તે ગરાસીઆને ટાંકારના ઉપનામથી કહેવામાં આવેછે.
h
સા૦ ૨
ܕܕ
3
૪
७
, te
૧૧
૧૨
દિવસેાનું ઉથલપાથલપણું.
૧એક રઢાકારને પરદેશ ગયાને ઘણાં વર્ષ વિતી ગયાં પણ તે ઘેર આવ્યા નહિ. ઘરનાં સર્વાં માણસો મરી ગયાં. માલમીલ્કત મળી ગઇ. છેવટ કાંઈ