________________
ભવમ
પેટ
વ્યાખ્યાન સાહિત્યસ બ્રે—ભાગ ૨ એ.
પેાતાનાથી જગત જાદુ' નથી તેની સમજણમાટે ઉપયોગી સલાહ,
લેાકેા કહેછે કે પ્રથમ ચેાગ્યતા મેળવે અને પછી ઇચ્છા કરી. વેદાંત કહેછે કે ફક્ત યેાગ્યતાજ મેળવેા, ઇચ્છા કરવાની કંઇ જરૂર નથી. ભીતા માંધવાને ઉપયોગી થાય એવા તૈયાર ઘડાયલા પથરાએ કંઇ રસ્તામાં પડી રહેશે નહિ. જો તમારામાં પાત્રતા આવશે તે અનિવાય ઈશ્વરીય નિયમ પ્રમાણે દરેક વસ્તુ તમારી પાસે ચાલીને આવશે. દીવાએ ફક્ત ખળતાજ રહેવું જોઇએ ; પતંગાને આમંત્રણ કરવાની તેને જરૂર નથી. તેએ પાતાની મેળેજ તેની આસપાસ એકઠાં થશે. જ્યાં વ્હેતા અરે હેય ત્યાં પેાતાની મેળેજ જળની ઇચ્છાવાળા લેકે આવેછે, ઝરાને તેમની બિલકુલ ચિંતા કરવી પડતી નથી. જ્યારે ચંદ્રાય થાય છે, ત્યારે ચાંદનીના આનંદ મેળવવાને લેકે આપેઆ પજ બહાર આવેછે.
તમારામાં દરેક જાતની વાસના હોય છે, અને તે સર્વ તૃપ્ત થાય એવી તમારી ઇચ્છા હેાય છે, પણ સવ વાસનાએ તૃપ્ત કરવાનું ગુહ્ય કારણ પ્રથમ સમજી લ્યે. જ્યારે તમે વાસના છેડી દેશેા ત્યારેજ તે ફળીભૂત થશે. ખાણુ કેમ મારવામાં આવેછે? આપણે ધનુન્ હાથમાં લઇએ છીએ, તે વાનીએ છીએ, પણ જ્યાંસુધી ધનુષની દોરી આપણે ખેંચી રાખીએ છીએ ત્યાંસુધી તીર આપણા હાથમાંજ રહેછે; શત્રુને જઇને વાગતું નથી. આપણે ગમે તેટલી દેરી ખેંચી રાખીએ પણ તે ખાણ આપણી પાસેજ રહેશે. પણ જ્યારે આપણે તે છેડી દઇએ છીએ ત્યારેજ સૂસવાટ કરતું તે જાયછે અને શત્રુનું હૃદય ભેદ્દેછે. તેજ પ્રમાણે જ્યાંસુધી વાસનાને તમે ખેંચી રાખાછે, જ્યાંસુધી ઇચ્છા રાખાછા અને જ્યાંસુધી વાસનાને માટે ઝુરેછે ત્યાંસુધી તે બીજાના હૃદયમાં પ્રવેશ કરશે નહિ. જ્યારે તમે તે છેડી દેશે ત્યારેજ તે આજાના આત્માને જઇ વાગેછે. વાસના કહેછે કે જ્યારે જ્યારે તમે મને છેડી દેશે અને ગુમાવશેા ત્યારેજ હું તમારી નજીકમાં જણાઇશ. જ્યારે તમે તમારી જાતને આપણુ બન્નેથી ભિન્ન એવી અનિવચનીય સ્થિતિમાં (મનેવૃત્તિમાં) રાખશે ત્યારેજ તમે મને મેળવી શકશેા.”
જો હાથ સ્વાર્થી વૃત્તિથી શરીરના અન્ય અવયવેાથી પેાતાને ભિન્ન ગણીને એમ કહે કે “ જુએ હું જમણા હાથ છું, બધી જાતને શ્રમ હું કરૂંછું અને હું અત્યંત કષ્ટ વેઠીને જે લાવું તે આખા શરીરને શામાટે મળવું જોઇએ? મેં શ્રમ કરીને મેળવેલું અન્ન પ્રથમ પેટને અને તેના તરથી બીજી ઇન્દ્રિયાને શામાટે મળવું જોઇએ? નહિ નહિ, તે તે હું મ્હારી પાસેજ રા ખીશ !” તે તે અન્ન ચામડી કાઢી હાથમાં ભર્યા સિવાય અથવા ઇનોક્યુલેટ કર્યા
• સ્વામી રામતીર્થ, ર કુદરતી.