________________
સ્વાર્થ ત્યાગ–અધિકાર.
.
४१७
-
.
-.
-
.
આ કૃત્ય બીજા કેઈન જોવામાં ન આવ્યું પરંતુ તેનાં દુષ્કર્મોએ તેને દબાભે. મળેલી મીલક્તને એકલે માલીક બનવાથી મનમાં નવા વિચારે પ્રગટ થયા અને તેવા વિચારમાં પોતાને સામાન ઉપાડી જે ચાલવા જાયછે તે કુવાના પડખે એક દરની અંદરથી જબરે સર્ષ નીકળ્યો ને તેની પાછળ રહી દંશ માર્યો. હા! દેવ, કરતો પૃથ્વી પર પડયે. થડે થેડે ઝેર ચડવા માંડયું. કર્યો કર્મ આડાં આવ્યાં તેને વિચાર થવા લાગ્યું પણ રાંડ્યા પછી ડહાપણ શું કામનું?. એ કથાનુસાર હવે પસ્તાવે શું કામને? જેત જોતામાં ઝેર વ્યાપી ગયું અને ક્ષણમાત્રમાં આ દુનિયાને ત્યાગ કરી કમને જવાબ દેવા તે ચાલે ગયે. માલમીલક્ત રસ્તે આવનાર કેઈ ઉપાડી ગયું. બંધુઓ! વિચાર કરશે કે સ્વાર્થના અંગે અકાર્ય કરતાં તેનું ફળ પણ તરતજ મળ્યું, પરંતુ સ્વાથી મનુષ્યને સમજવું બહુ મુશ્કેલ છે.
જગતમાં અન્ય સ્વાર્થને લીધે કાર્ય સાધી શકાય છે માટે સ્વાર્થની પણ જરૂર છે, પરંતુ અન્યને હાનિ કરનારા નીચ સ્વાર્થમાં તણાવું એ મહાપાપરૂપ છે. તળાવ વિગેરે જલાશયમાં માછલાં વિગેરે જળજંતુ હેય નહિ તો જલાશય ગંદું થઈ જાય કારણકે જળજંતુ પાણીમાંથી ઉત્પન્ન થતે મેલ નષ્ટ કરે છે તેથી જળજંતુવડે જલાશયને પણ સ્વાર્થ જાળવી શકાય છે એમ શુદ્ધ સ્વાથમાં અને અન્ય મદદ કરવી.
જગને વ્યવહાર ઘણે ભાગે ગરજથી ચાલ્યા કરે છે. માતા કે પિતા, ગુરૂ કે શિષ્ય, શેઠ કે સેવક, રાજા કે પ્રજા અને પતિ કે પત્ની એ સ અન્યન્ય ગરજથી બંધાયેલાં જણાય છે. એ બતાવી સ્વાર્થ ત્યાગ તરફ ધ્યાન ખેંચવા આ સ્વાર્થ (ગરજ) અધિકારની સમાપ્તિ કરી છે.
: સ્વાર્થત્યાગ–વિવાર.
--
છે. જ્યારે જગત્નું કલ્યાણ કરવું હોય છે ત્યારે જરૂર સ્વાર્થ ત્યાગની અપેક્ષા છે ક૭. રહે છે. પોતે નિસ્વાર્થી બની પિતાના તન, મન અને ધનને
જ્યારે ભેગ આપે છે ત્યારે મનુષ્યનું તેમના તરફ ધ્યાન ખેંચાય છે કે આ મનુષ્ય કોઈ દુ:ખથી રીબાતા જીવનું કલ્યાણ કરવા સમર્થ છે. ત્યારબાદ તેમના આદેશાનુસાર જગના છે તેમના તરફ અવશ્ય ખેંચાય છે તો સ્વાર્થ ત્યાગી થવું અથવા તેવી વ્યક્તિતરફ આપણે બનતી મદદ આપવી એ બતાવવા આ અધિકારની પાત્રતા માની છે.