SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ بالینی و عواید این تکرار میشد بای سی ایم પરિદ્ધિ. સ્વાથ ત્યાગ–અધિકાર (ઘેચી દીધા) વિના બીજે માર્ગ નથી. પરંતુ એમ કરવું એ હાથને હિતકારક થશે કે? એ માગે હાથને ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે કે? તે એકલેજ એ તે લઠ્ઠ થશે કે શરીરના બીજા ભાગ તેની અદેખાઈ કરશે. તે હાથે એકાદ ડાંસ, મધમાખી અથવા સર્પ કરડવાથી હાથ ખૂબ જાડે થશે. ફક્ત એજ માગે હાથની સ્વાથી વૃત્તિ પૂર્ણ વિજય પામશે અને એવી જ રીતે હાથનું સ્વાથી તત્ત્વજ્ઞાન સિદ્ધિ પામશે. પરંતુ તે કેટલું અનિષ્ટ છે? એવી તૃપ્તિ અથવા એવી જાતને વિજય આપણે જે તે નથી. સૂજી જઈને જાડું ગણાવું એ કે સારું કહી શકે? તે પ્રમાણે એ પણ ધ્યાનમાં રાખશે કે આ જગતું એક શરીર છે અને તમારા શરીર તે દાંત, નખ કે આંગળીની પેઠે તેના નાના અવયવે છે, માટે ઉત્કર્ષની ઇચ્છા હોય તે આપણે આત્મા વિશ્વના આત્માથી જૂદે છે, એમ કદી માનશે નહિ. હાથને પોતાને ઉત્કર્ષ કરવો હોય તે શરીરના ઉત્કર્ષમાં જ પોતાને ઉત્કર્ષ સમાએલે છે, આખું શરીર અને હાથ ભિન્ન નથી, એ તેને સમજાવું જોઈએ. - આપણે આપણી છાયા પકડવાને તેની પાછળ દેડીએ છીએ તે તે કદી હાથ લાગતી નથી, તે સદા આગળને આગળજ રહે છે; પરંતુ જો તે છાયા તરફ પીઠ કરીને સૂર્ય તરફ આપણે દેડીએ તે તેજ છાયા પાળેલા કૂતરાની પિઠે પાછળ પાછળ દેડી આવે છે. તેવી જ રીતે એ બાહ્ય પદાર્થો પાછળ તમે દોડતાંજ અને તેમને પકડીને તમારી પાસે રાખવાને પ્રયત્ન કરતાં જ, તે ત. મારી પાસેથી સટકી જાય છે અને દર દેડી જાય છે. તમે ગમે તેટલા પાછળ ડે તે પણ છાયાની પીઠે તે આગળ ને આગળજ રહે છે, પરંતુ તેની તરફ પીઠ કરી સર્વ પ્રકાશનો પ્રકાશ જે અંતરાત્મા, તેની તરફ જવા લાગશે કે તરતજ તે તમારી પાછળ પાછળ તમને શોધતા આવશે. સૃષ્ટિને એ કાયદેજ છે. ખરે સ્વાર્થ એ સા કહેવાય કે પરોપકાર કરીને અન્ય જીવોને શાંતિ આપવી. કારણકે કાગડા કૂતરાની પેઠે પેટ ભરવું તથા નાશવંત સં. સારી પદાર્થોમાં આસક્ત રહેવું એ સ્વાર્થ સાથે ન કહેવાય. તેથી મહાત્મા પુરૂષે સદા જીવોના કલ્યાણમાંજ તત્પર રહે છે એજ સ્વાર્થ સાથે કહેવાય એ સમજાવી વ્યવહારમાં નિરૂપયેગી નહિ રહેવું એ અપેક્ષા ઉત્પન્ન થાય છે તે તે અધિકાર લેવા આ સ્વાર્થત્યાગ અધિકારને નહિ લંબાવતાં તેની વિતિ કરી છે. 08
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy