________________
૪૫૦
નવમ
TAMARAAN
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
પુણાધીનતા-ધિરાર,
-
સુદ
છે ઉ ધમથી કદાચ લક્ષમી પ્રાપ્ત થાય છે પણ પુણ્યવિના સ્થિરતા
કટ કરતી નથી એ સમજણ આપવા જરૂર છે. જોકે કહે છે ( સ કે અમે અનેક ઉપાયે કરીએ છીએ પરંતુ ચપલ એવી છે . લક્ષમી અમારા ઘરમાં સ્થિર થઈને રહેતી નથી. તેમ લક્ષ્મી પણ ચંચલ છે, કુટિલ છે, નીચ માણસમાં રહેવાવાળી છે વિગેરે આક્ષેપ કરવામાં આવે છે પરંતુ તે બાબતમાં લક્ષ્મીજીનું શું કહેવું છે એ સારી રીતે સમજાવાસારૂ આ અધિકાર આરંભાય છે.
જેમ સાધને હાજર છતાં સંકલ્પવિના કાર્ય બનતું નથી તેમ કલ્પવૃક્ષ વિગેરેની હાજરી છતાં તેઓ, પુણ્ય વિના ફળ
આપી શકતાં નથી.
उपेन्द्रवज्रा. न देवतीर्थैर्न पराक्रमेण, न मन्त्रतन्त्रैर्न सुवर्णदानैः । न धेनुचिन्तामणिकल्पौर्विना स्वपुण्यैरिह वाञ्छितार्थाः ॥ १॥
દેવતાઓ, તીર્થો, પરાક્રમ, મંત્ર, તંત્ર, સુવર્ણનાં દાન, કામદુધા ગાય, ચિંતામણિ અને કલ્પવૃક્ષવડે પણ પિતાનાં પુણ્યકર્મો વિના જીવને આ લેકમાં ઈચ્છિત અર્થે પ્રાપ્ત થતાં નથી. અર્થાત્ જે લમી વિગેરેની પ્રાપ્તિ કરવી હોય તે પોતેજ સત્કર્મોમાં પ્રવૃત્ત રહેવું. ૧ પુણ્ય એ લક્ષમીને ખેંચવામાં ચુંબકતુલ્ય છે.
वसन्ततिलका. रे चित्त खेदमुपयासि कथं वृथैव,
रम्येषु वस्तुषु मनोहरतां गतेषु । * લૅકમાં બતાવેલી કલ્પવૃક્ષાદિ વસ્તુઓ પુણ્યવિના પણ મળી શક્તી નથી અર્થાત્ સર્વ સુખદ વસ્તુની પ્રાપ્તિ પુણ્યથીજ છે એમ ચેકસ માનવું. તેથી કલ્પવૃક્ષ વિગેરેની નિર્બળતા માનવી નહિ.